શ્રી રેડ્ડીનો વધુ એક ધમાકો, ફોટા પછી હવે સેક્સ ચેટ કરી લીક

Posted By:
Subscribe to Oneindia News

સાઉથ અભિનેત્રી શ્રી રેડ્ડીએ કાસ્ટિંગ કાઉચના વિરોધમાં નગ્ન થઈને રસ્તા પર પ્રદર્શન કર્યું હતું તે બધાને હેરાન કરી દેનાર હતું. શ્રી રેડ્ડી ઘ્વારા કરવામાં આવેલા અજબ ગજબ વિરોધ પછી તેને રાણા દગ્ગુબાટીના ભાઈ અભિરામ દગ્ગુબાટી સાથે પોતાની પર્સનલ તસવીરો લીક કરી હતી. જેમાં બંનેની નજદીકી સાફ દેખાઈ રહી હતી.

શ્રી રેડ્ડી ઘ્વારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા લોકો પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. તેને ટોલિવૂડમાં 75 ટકા સ્થાનીય કલાકારો માટે આરક્ષણની માંગ કરી છે. તેને કહ્યું કે ટોલિવૂડમાં બહારથી આવતા લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે. જેના કારણે સ્થાનીય કલાકારોને ચાન્સ નથી મળી રહ્યો.

ઇન્ટિમેટ ફોટો પછી હવે સેક્સ ચેટ લીક

ઇન્ટિમેટ ફોટો પછી હવે સેક્સ ચેટ લીક

શ્રી રેડ્ડી ખાલી તસવીરો લીક કરીને રોકાઈ નહીં. પરંતુ તેને સોશ્યિલ મીડિયા સેલિબ્રિટી સાથે થયેલી સેક્સ ચેટ પણ લીક કરી દીધી છે. જેમાં અભિરામ સાથે ઇન્ડિયન આઇડલ વિનર શ્રીરામનું નામ પણ શામિલ છે.

આ છે આપણા ઇન્ડિયન આઇડલ

આ છે આપણા ઇન્ડિયન આઇડલ

સ્ક્રીન શોટ શેર કરીને શ્રી રેડ્ડી ઘ્વારા લખવામાં આવ્યું કે "આ છે આપણા ઇન્ડિયન આઇડલ, શરમ આવવી જોઈએ, તારે પોતાના નામથી શ્રીરામ હટાવી દેવું જોઈએ, તમે તેને લાયક નથી"

ચેટ વાયરલ

હાલમાં જે ચેટ લીક થઇ રહી છે તેમાં બંને વચ્ચે રિલેશનને લઈને વાત થઇ રહી છે, તે બાબત સાબિત થાય છે, પરંતુ આ વાત સાબિત નથી થઇ રહી કે કોણ કોને બાધ્ય કરી રહ્યું છે, હાલમાં શ્રી રેડ્ડી સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચાઈ રહી છે.

કામ અપાવવાના નામ પર શોષણ

કામ અપાવવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા રાણા દગ્ગુબાટી ના ભાઈ અભિરામ દગ્ગુબાટી પર આરોપ લગાવ્યો કે તેને કામ આપવાના બહાને તેનું શોષણ કર્યું. અભિરામ દગ્ગુબાટી રોજ તેને સ્ટુડિયોમાં લઇ જઈને તેની સાથે સંબંધ બનાવતો અને તેને મીઠી મીઠી વાતોમાં ફસાવીને પોતાનો મતલબ કાઢી લેતો હતો.

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવતીઓ સાથે સંબંધ બનાવવા માટે સ્ટુડિયો સૌથી સુરક્ષિત જગ્યા છે. એટલા માટે યુવતીઓને વારંવાર ત્યાં લઇ જવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીના સ્ટુડિયો રેડ લાઈટ એરિયા જેવા છે જ્યાં કોઈ પણ દિવસ પોલીસ ચેકીંગ પણ થતું નથી.

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

ફિલ્મમાં રોલ આપવાના નામ પર શોષણ

શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડાયરેક્ટર મુંબઈ અને બીજા શહેરોમાં અભિનેત્રીઓને લઇ જાય છે. જયારે સ્થાનીય છોકરીઓનું રોલ આપવાના નામ પર શોષણ થાય છે. આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો ઉઠાવી ચુકી છે.

English summary
After Intimate Pictures With Abhiram Daggubati Sri Reddy Now Leaks Private Chat with Celebrities.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.