વૅલેંટાઇન ડે પર તનીષાએ રાહુલ માટે ઢાંક્યું ગુલાબોથી શરીર
મુંબઇ, 14 ફેબ્રુઆરી: કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંદીના સમર્થનમાં હોટ ફોટોશૂટ કરાવીને સનસની મચાવનાર ટેલિવુડની જાણીતી અભિનેત્રી તનીષા સિંહે એકવાર ફરીથી અલગ અંદાજમાં રાહુલ ગાંધી માટે વોટ અપીલ કરી છે. વૅલેંટાઇન ડેના અવસરે તનીષા સિંહે ગુલાબના ફૂલોથી બનેલા ડ્રેસને પહેરીને પોતાના માનગમતા નેતા રાહુલ ગાંધીને વિશ કર્યું છે અને તેને દેશના વડાપ્રધાન બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તનીષા સિંહનો ડ્રેસ 50 હજાર ગુલાબોના ફૂલોથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે ફોટોશૂટના માધ્યમથી તનીષા સિંહ રાહુલ માટે પોતાના પ્રેમનો ખુલ્લેઆમ એકરાર કરી રહી છે.
મુંબઇના નૃત્યવાટિકા સ્ટૂડિયોમાં ફોટોશૂટ બાદ તનીષાએ વનઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી અને પોતાના ફોટોશૂટ અંગે જણાવ્યું. તનીષાએ જણાવ્યું કે તેણે એવું એટલા માટે કર્યું છે કારણ કે તે રાહુલ ગાંધી ખૂબ જ પસંદ કરે છે અને તેમને આગામી લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન બનતા જોવા માગે છે. તનીષાએ જણાવ્યું કે રાહુલ ગાંધી પણ ગુલાબના ફૂલની જેમ છે જેનો ઉદ્દેશ્ય માત્ર પ્રેમ અને શાંતિ ફેલાવવાનો છે. તનીષાએ ગુલાબના ફૂલ અંગે વાત કરતા ચાચા નેહરુને પણ યાદ કર્યા હતા.
તનીષાને જણાવ્યું કે કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે જેણે દેશને આઝાદી અપાવી. તનીષાએ જણાવ્યું કે દેશની પ્રગતિ માત્ર કોંગ્રેસના શાસનમાં થઇ શકે છે કારણ કે પાર્ટી લોકોના દિલની ધડકનોને સમજે છે.
તનીષાએ જણાવ્યું કે આનું સૌથી મોટું ઉદાહરણ રાહુલ ગાંધીનું છે કારણ કે તેઓ દેશના દરેક વર્ગના લોકોને મળે છે અને તેમના દુ:ખ દર્દ અને તેમની જરૂરીયાતોને સમજે છે. અત્રે નોંધનીય છે કે હમણાં બે દિવસ પહેલા જ તનીષાએ રાહુલ ગાંધી માટે પોતાના કપડા ઉતારીને હોટ ફોટોશૂટ કરાવડાવ્યું હતું. તો આવો જોઇએ તસવીરોમાં રાહુલ ગાંધી માટે તનીષા સિંહ કેટલાં હદ સુધી છે દીવાની....

રાહુલ ગાંધી માટે ન્યૂ઼ડફોટોશૂટ કરાવ્યૂ તનીષાએ
કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંદીના સમર્થનમાં હોટ ફોટોશૂટ કરાવીને સનસની મચાવનાર ટેલિવુડની જાણીતી અભિનેત્રી તનીષા સિંહે એકવાર ફરીથી અલગ અંદાજમાં રાહુલ ગાંધી માટે વોટ અપીલ કરી છે.

રાહુલ ગાંધી માટે ન્યૂ઼ડફોટોશૂટ કરાવ્યૂ તનીષાએ
લેંટાઇન ડેના અવસરે તનીષા સિંહે ગુલાબના ફૂલોથી બનેલા ડ્રેસને પહેરીને પોતાના માનગમતા નેતા રાહુલ ગાંધીને વિશ કર્યું છે

રાહુલ ગાંધી માટે ન્યૂ઼ડફોટોશૂટ કરાવ્યૂ તનીષાએ
દેશના વડાપ્રધાન બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તનીષા સિંહનો ડ્રેસ 50 હજાર ગુલાબોના ફૂલોથી તૈયાર કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધી માટે ન્યૂ઼ડફોટોશૂટ કરાવ્યૂ તનીષાએ
સૌથી ખાસ વાત એ છે કે ફોટોશૂટના માધ્યમથી તનીષા સિંહ રાહુલ માટે પોતાના પ્રેમનો ખુલ્લેઆમ એકરાર કરી રહી છે

રાહુલ ગાંધી માટે ન્યૂ઼ડફોટોશૂટ કરાવ્યૂ તનીષાએ
મુંબઇના નૃત્યવાટિકા સ્ટૂડિયોમાં ફોટોશૂટ બાદ તનીષાએ વનઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી અને પોતાના ફોટોશૂટ અંગે જણાવ્યું. તનીષાએ જણાવ્યું કે તેણે એવું એટલા માટે કર્યું છે કારણ કે તે રાહુલ ગાંધી ખૂબ જ પસંદ કરે છે

રાહુલ ગાંધી માટે ન્યૂ઼ડફોટોશૂટ કરાવ્યૂ તનીષાએ
તનીષાએ જણાવ્યું કે રાહુલ ગાંધી પણ ગુલાબના ફૂલની જેમ છે જેનો ઉદ્દેશ્ય માત્ર પ્રેમ અને શાંતિ ફેલાવવાનો છે. તનીષાએ ગુલાબના ફૂલ અંગે વાત કરતા ચાચા નેહરુને પણ યાદ કર્યા હતા.

રાહુલ ગાંધી માટે ન્યૂ઼ડફોટોશૂટ કરાવ્યૂ તનીષાએ
તનીષાને જણાવ્યું કે કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે જેણે દેશને આઝાદી અપાવી. તનીષાએ જણાવ્યું કે દેશની પ્રગતિ માત્ર કોંગ્રેસના શાસનમાં થઇ શકે છે કારણ કે પાર્ટી લોકોના દિલની ધડકનોને સમજે છે

રાહુલ ગાંધી માટે ન્યૂ઼ડફોટોશૂટ કરાવ્યૂ તનીષાએ
તનીષાએ જણાવ્યું કે આનું સૌથી મોટું ઉદાહરણ રાહુલ ગાંધીનું છે કારણ કે તેઓ દેશના દરેક વર્ગના લોકોને મળે છે અને તેમના દુ:ખ દર્દ અને તેમની જરૂરીયાતોને સમજે છે.

રાહુલ ગાંધી માટે ન્યૂ઼ડફોટોશૂટ કરાવ્યૂ તનીષાએ
તનીષાએ રાહુલ ગાંધી માટે પોતાના કપડા ઉતારીને હોટ ફોટોશૂટ કરાવડાવ્યું હતું.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
