શરદ પવારના ગઢમાં અજીત પવાહે દેખાડ્યો પાવર, ચાર કલાક કર્યો રોડ શો
જેવી રીતે શરદ પવાર અને તેના ભત્રીજા અજિત પવાર સાઇડલાઇન કર્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે, તેનાથી સ્પષ્ટ છે કે, તેને પાર્ટીમાં પરત ફરવાની તક નહી આપવાામાં આવે. શરદ પવારના આ નિવેદન બાદ અજીત પવારે પોતાની તાકાત દેખાડી છે. અજીત પવારે શરદ પવારને સંસદીય ક્ષેત્રમાં બારામતીથી રોડ શો કરીને પોતાનો દમખમ દેખાડ્યો હતો.

એનસીપીથી અલગ થયા બાદ શરદ પવારે શિવસેના સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બન્યા છે. ત્યાર બાદ અજીત પવાર પહેલી વાર બારામતી પહોચ્યા છે. જ્યા તેમનું ભવ્ય રોડ શોમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેના પર પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી . રેલી દરમિયાન અજીત પવાર ચાર કલાક રોડ શો ચાલ્યો હતો,
માનવામાં આવે છે કે, અજીત પવારે આ જાણીજોઇને કર્યુ છે. જેથી કરીને તે પોતાનું શક્તિ પ્રદર્શન કરી શકે. તે દેખાડવા માગે છે કે, પાર્ટી કાર્યકર્તા તેમની સાથે છે. આ દરમિયાન અજીત પવારે સાથે તેમની પત્ની સુનેત્રા અે દિકરો પાર્થ પણ સાથે હતા.
આ દરમિયાન શરદ પવારે વિશાલકાય માલા પહેરી હતી. આના માટે એક સમર્થક તેમને પ્રેમમાં લટકાવીને વિશાળ માળા પહેરાવી હતી. સાથે અજીત પવાર પર આકાશમાથી પુષ્પા વર્ષા પણ કરવામાં આવતી હતી.
અજીત પવારે પોતાના કાકા વિરુદ્ધ કઇ નથી કિધુ. પરંતુ પોતાના સમર્થકોને આ એક્શનથી ઘણો મોટો ઇશારો કરી દિધો છે. તેમણે કહ્યુ કે ક્યારે વિકાસ માટે નિર્ણય લેવા પડે છે. લોકો ભાવક છે લોકોને વિશ્વાસ છે. પરંતુ અમુક નિર્ણય લેવા જરુરી બની જાય છે.












Click it and Unblock the Notifications
