દિલ્હી આવતા સમયે અલકાયદા આતંકીની જમ્મુથી ધરપકડ

જમ્મુ પોલીસે કાશ્મીરના રહેવાસી અરફાન હુસૈન વાની નામના એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

જમ્મુ પોલીસે કાશ્મીરના રહેવાસી અરફાન હુસૈન વાની નામના એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અરફાન આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલો છે. તેની ધરપકડ સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વતંત્ર દિવસ દરમિયાન થનારી આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ થઇ ચુકી છે. અરફાન હુસૈન વાનીને જમ્મુના ગાંધીનગર થી પડકી લેવામાં આવ્યો છે.

jammu kashmir

જમ્મુ જોનના આઇજી ડોક્ટર એસડી જામવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક કાશ્મીરી યુવકને ગાંધીનગરથી રવિવારની રાત્રે પકડી લેવામાં આવ્યો છે. આ યુવક પાસે ભારે માત્રામાં હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. તેમને જણાવ્યું કે યુવક દિલ્હી જઈ રહ્યો હતો જ્યાં તેને આ હેન્ડ ગ્રેનેડ બીજા કોઈને સોંપવાનો હતો. તેમના જણાવ્યા અનુસાર બની શકે છે કે તે દિલ્હીમાં 15 ઓગસ્ટ કાર્યક્રમમાં ગરબડી ફેલાવવામાં જઈ રહ્યો હશે. જણાવવામાં આવી રહ્યું છે કે અરફાન પાસે આઠ જીવતા હેન્ડ ગ્રેનેડ અને 60,000 રૂપિયા કેશ મળી આવ્યા છે. આ યુવક દક્ષિણ કાશ્મીર પુલવામમાં અવંતીપોરમાં રહેનાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X