Aamir Khar લગાન એક્ટર જાવેદ ખાન અમરોહીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, સામે આવી પોસ્ટ
દિગ્ગજ અભિનેતા જાવેદ ખાનનું લાંબી બિમાર બાદ હોસ્પિટલમાં નિધન થયુ હતુ. તેના નિધન પર આમિર ખાને શોક વ્યક્ત કર્યો હતો.
બોલિવૂડ સ્ટાર્સના ગયા બાદ ગમ તેના ફેન્સને હોય છે. અને ફેન્સ ઘણા દુખી થઇ જાય છે. ત્યારે ફિલ્મ લગાનના એક અભિનેતાને લઇને ચર્ચા છે. જી હા અણે વાત કરી રહ્યાી છીએ દિગ્ગજ જાવેદ ખાન અમરોહી વિષે જેના નિધન પર તેમના ફેન્સ ઘણા દુખી છે. આ દુખની ઘડી પર સુપરસ્ટાર આમિર ખાન તરફથી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, આમિર ખાન કોઇ રીતે સોશિયલ મીડિયા હૈંડલ પર નથી તેના લીધે તેણે આમીર ખઆન પ્રોડક્શન પેજ પરથી તેને લઇને શોક વ્યક્ત કર્યો હતો.

આમીર ખાને પોડ્ક્શનના અધિકારીક ટિવ્ટર હૈડલરથી જાવેદ ખાનને ભાવભીની શ્રદ્ધાંજલી આફીહતી. આજેવ જી તમે રૂપને આનદ અને ઉત્સાહથી ભરવામાં ક્યારેય અસફળ નથી રહ્યા. તમારુ શુદ્ધ હ્યદય અને સકારાત્કમક ઉર્જા બહુ યાદ આવશે.
ત્યાર બાદ ફેન્સ તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા હતા જણાવી દઇએ કે, 14 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાં ફેફસાની ખરાબીને લીધે તેમની હોસ્પિટલમાં મોત થઇ હતી. અને ઇલાજ દરમિયાન અભિનેતાનું નિધન થઇ ગયુ હતુ.
અભિનેતા નામાંકિત ફિલ્મ લગાનના માધ્યમથી આણિર ખાનના પ્રોડક્શન બેનર સાથે જોડાયા હતા તે ઇન્ડિયાન પીપુલ્સ થીએટર્સ એસોશિએશનના સભ્ય પણ હતા. તેમણે લગાન સિવાય ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
ઘણી એવી ફિલ્મો હતી જેમા દમદાર કોમેડી પણ કરતા નજર આવ્યા હતા. આમિર ખાન જ નહી પરંતુ ઘણા સુપરસ્ટાર્સે તેઓ કામ કરી ચૂક્યા છે. જોકે બોલિવૂડને તેમાન નિધથી મોટો ઝટકો લા્યો છે.












Click it and Unblock the Notifications
