For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ આ શું બોલી ગયા ફેસબુક પર!!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સપનાને સફળ બનાવવા માટે તેમના જન્મદિવસ પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાને જાતે ઝાડુ ઉઠાવીને આ અભિયાનને સફળ બનાવવાનું અભિયાન ચલાવ્યું હતું. પરંતુ એક મિનિટ મહાત્મા ગાંધીના જે સંદેશને વડાપ્રધાન ગાંધીનું નામ આપીને શરૂ કરી રહ્યા છે, ત્યાં જ ભાજપા અધ્યક્ષ અમિત શાહ મહાત્મા ગાંધીના સંદેશને પોતાનો સંદેશ બનાવવામાં લાગ્યા છે.

amit shah
ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના ફેસબુક પેજ પર પોતાની તસવીર પર મહાત્મા ગાંધીનો સંદેશ મૂકી દીધો છે. નોંધનીય બાબત એ છે કે 'મારું જીવન જ મારો સંદેશ છે' આ વાક્ય તો મહાત્મા ગાંધીનું હતું. પરંતુ અમિત શાહે તેને પોતાનું બનાવીને ફેસબુક પેજ પર શેર કરી દીધું છે. જેના કારણે તેમની સોશિયલ મીડિયા પર જોરદાર ટિકા થઇ રહી છે.

એવામાં સવાલ એ પેદા થાય છે કે દેશની રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષની પાસે શું પોતાના કોઇ વિચાર નથી, કે તેમણે મહાત્મા ગાંધીના વિચારને પોતાના બનાવીને આગળ ધરવા પડી રહ્યા છે. જો તેઓ મહાત્મા ગાંધીના વિચારને પોતાની તસવીર સાથે શેર કરી રહ્યા છે તો શું તેમને એ વાતનો ખ્યાલ ના રાખવો જોઇએ કે ગાંધીજીના નામની સાથે આ સંદેશનો ઉપયોગ કરવામાં આવે.

Post by Amit Shah.

English summary
BJP president Amit Shas claims Mahatma Gandhi's Quote as his own on his facebook page.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X