આજે પ્રેસ કોન્ફરેન્સ કરશે અમિત શાહ મણીપુરના હાલાતની આપેશ માહિતી, મોટી અપડેટ મળી શકે છે.
Amit Shah Manipur પ્રવાસ પર છે. ગ્રાઉન્ડ જીરોની માહિતી અને હિંસાગ્રસ્ત વિસ્તારના મુલાકાત લીધા બાદ આહ આજે પ્રેસ કોન્ફરેન્સ કરશે. મણીપુરના ઇફાલમાં પ્રેસ કોન્ફરેન્સ પહેલા શાહ પોતાની યાત્રાના ત્રીજા દિવેસ બુધવારે મોરેહ અને કાંગપોકપીનો પ્રવાસ કર્યો હતો.

શાહે નાગરીક સમાજ સંગઠનો અને સુરક્ષા બળો સાથે વ્યપાક ચરચા કરી હતી. અધિકારઓને કડક અને તુરંત કારયવાહી કવરાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી હિંસાને રોકી શકાય અને લુંટવામાં આવેલા હથિયારોને પરત મેળવી શકાય
ગૃહ મંત્રી અમિત શાહે નિર્દેશ આપ્યો છે કે, જલદી સ્થિતિ સામાન્ય કરવા માટે જોર આપવામાં આવે. ઇંફાલમાં ટોચના અધિકારીઓ સાથે બેઠકમાં શાહે વરિષ્ઠ અધિકારીઓ સાથે મણીપુરમાં સુરક્ષા સ્થિતિની જાણકારી મેળવી હતી.
અમિત શાહે એક ટ્વીટમાં કહ્યુ હતુ કે, મોરેહ મા કુકી અને અન્યુ સમુદાયોના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી. તેમણે મણીપુરમાં સામાન્ય સ્થિતિ કરવા માટે સરકારની પહેલને મજબુત સમર્થન આપ્યુ છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે મોરેહમાં સુરક્ષા સ્થિતિનો મુલાકાત લીધી હતી.
મણીપુરના પ્રવાસે આવેલા ગૃહ મંત્રી અમિત શાહે આજે મોરેહમાં હિલ સ્ટાઇબલ કાઉન્સિલ, કુકી સ્ટુડેટ્સ ઓર્ગેનાઇઝેશન, કુકી ચોફ્સ એસોસિએશન, તમિલ સંગમ, ગોરખા સમાજ અે મણીપુરી મુસ્લીમ કાઉન્સીલના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
