તેલંગાણાના વારંગલમાં ભૂકંપના ઝટકા, તીવર્તા 3.6
તેલંગાણામાં આજ સવારે ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂંકપના આ ઝટકા વારંગલમાં આજ સવારે 4.43 વાગે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોધવામાં આવી હતીય
સારી વાત એ છે કે, ભૂકંપના ઝટકાથી કોઇ પણ પ્રકાર નુક્શાનની ખબર નથી સામે આવી. જણાવી દઇએ કે, ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ તમારે સોથી પહેલા સુરક્ષિત જગ્યા પર જતા રહેવુ જોઇએ. ત્યાર બાદ બીજા લોકોની મદદ કરવી જોઇએ.













Click it and Unblock the Notifications
