12 ડિસેમ્બરે પંજાબ કેબિનેટની મહત્વની બેઠક યોજાશે, આ મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે

પંજાબમાં ભગવંત માન સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. હાલમાં જ પંજાબ સરકારે જૂની પેન્શન યોજના બહાલ કરી છે ત્યારે હવે હવે આગામી 12 ડિસેમ્બરે કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.

ચંદીગઢ : પંજાબમાં ભગવંત માન સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. હાલમાં જ પંજાબ સરકારે જૂની પેન્શન યોજના બહાલ કરી છે ત્યારે હવે હવે આગામી 12 ડિસેમ્બરે કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.

Punjab Cabinet

પંજાબની માન સરકાર તેના જલ્દી નિર્ણયો માટે અત્યારે દેશભરમાં ચર્ચામાં છે ત્યારે હવેની 12 ડિસેમ્બરે મળનારી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે. મળતી વિગતો અનુસાર, પંજાબ કેબિનેટની મહત્વની બેઠક સોમવાર અને 12 ડિસેમ્બર 2022ના રોજ બપોરે 12 વાગ્યે રાખવામાં આવી છે. આ બેઠક પંજાબ સિવિલ સચિવાલયમાં યોજાશે.

આ બેઠક પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં યોજાશે. મળતી વિગતો અનુસાર, પંજાબ સરકાર કેબિનેટની આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે. આ ઉપરાંત કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા થવાની પણ સંભાવના છે.

અહીં તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી મોટા વાયદાઓ કરીને પંજાબની સત્તામાં આવી હતી. હવે ભગવંત માન સરકાર તે તમામ વાયદાઓને પુરા કરવા માટે સતત મહેનત કરી રહી છે. આ પહેલા સરકાર, જૂની પેન્શન યોજના, ખેડૂતો, તેમજ સરકારી ભરતી અને વીજળીના બીલને લઈને જાહેરાત કરી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X