Wrestlers Protest: વૃજ ભૂષણ શરણ સિહએ વિવાદ વચ્ચે કરી જાહેરાત, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સામે રાખી શર્ત
Brij BHushan Sharma Singh News: ઉત્તર પ્ર્દેશના ગૌડથી સંસદ અને ભારતીય કુસ્તી સઘના અધ્યક્ષ બ્રજભૂષણ સિંહ શરણ સિહનું મોટ નિવેદન સામે આવ્યુ છએ. બૃજભૂષણ શરણ સિહે પોતના ફેસબુક અકાઉન્ટ પર નિવેદન આપ્યુ છએ. તેણે ક્હ્યુ કે, તે પોતાનો નાર્સો ટેસ્ટ પોલીગ્રાફ ટ્સ્ટ અથવા લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવા માટે તૈયાર છે. પરંતુ શર્ત એટલી છએ કે, બજરંગ પનિયા અને વિનશ ફોગાટની પણ તપાસ થવી જોઇએ.

બૃજભૂષણ શરણ સિહએ આગળ વધુ જણાવ્યુ હતુ કે, "જો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા ોતાના ટેસ્ટ માટે તૈયાર હોય તો પ્રેસ બોલાવીને જાહેરાત કરે . તેમને વચન આપુ છુ કે, હુ પણ તેના માટે તૈયાર છુ. બૃજભૂષણ શરણ સિહ પોતાની વાત પર પહેલા પણ કયમ હતા. આજે પણ કાયમ છે. અને હમેશા કાયમ રહેશે" બૃજભૂષણ શરણ સિહે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર પોસ્ટ કરીને આ માંગ કરી છે.
આ પહેલા બૃજભૂષણ શરણ સિહે શનિવારે જણાવ્યુ હતુ કે, "મે એક દિવસ કહ્યુ હતુ કે, અણારી ચૂનરીમાં દાગ નથી. અને કોઇ શરમિદગી નથી. અમારા સહાસમાં કોઇ કમી નથી. . યાદ રાખજો એક દિવસ તમારો આ ભાઇ દિકરો, કાકા બધા હોય શકે છે પરંતુ જે આરોપ લગાવામાં આવ્યા છે. તે સાચા નથી. હુ પુરી રીતે ખુલીને નથી બોલી રહ્યો.












Click it and Unblock the Notifications
