આવક કરતા વધું સંપતિ મામલે જગનને ના મળી બેલ

જોકે અદાલતે આપેલો આ નિર્ણય જગમોહન માટે વધુ એક ઝટકા સમાન છે. આ પહેલા કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઇ)ના મામલાની સુનવણી કરનાર એક વિશેષ કોર્ટે એક મહિના પહેલા તેમની બે જમાનત અરજીઓ ફગાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વાઇ એસ રાજશેખર રેડ્ડીના પુત્ર અને કડપ્પા સીટથી સાંસદ જગમોહનને સીબીઆઇએ આ વર્ષે મે માસમાં અપ્રમાણસર સંપતિના મામલે ધરપકડ કરી હતી.
ગુજરાતી વનઇન્ડિયાના દૈનિક ન્યુઝ લેટર પર સબસ્ક્રાઇબ થવા માટે અહીં ક્લિક કરો.












Click it and Unblock the Notifications
