Live: વિશેષ રાજ્યની માંગ અંગે YSR કોંગ્રેસે બંધનું એલાન કર્યું

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરીને વાયએસઆર કોંગ્રેસે આજે (મંગળવારે) બંધનું એલાન કર્યું છે.

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરીને વાયએસઆર કોંગ્રેસે આજે (મંગળવારે) બંધનું એલાન કર્યું છે. વાયએસઆર કોંગ્રેસ અધ્યક્ષ જગનમોહન રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેન્દ્રની મોદી સરકારે આંધ્રપ્રદેશ સાથે જે અન્યાય કર્યો છે તેના વિરોધમાં આજે આખા રાજ્યમાં બંધ રાખવામાં આવ્યો છે. રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની એકમાત્ર માંગ છે કે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને કેન્દ્રીય સ્તરે જે પણ પાર્ટી આ માંગ સાથે ઉભી રહેશે અમે તેમનું સમર્થન કરીશુ. અહીં વાંચો આંધ્રપ્રદેશ બંધની લાઈવ અપડેટ....

andhra pradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X