આંધ્ર પ્રદેશઃ ચૂનાની ખાણમાં ભયંકર વિસ્ફોટ, 5 મજૂરના મોત અને 4 લાપતા
આંધ્ર પ્રદેશઃ ચૂનાની ખાણમાં ભયંકર વિસ્ફોટ, 5 મજૂરના મોત અને 4 લાપતા
આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં શનિવારે ભયંકર વિસ્ફોટ થયો. મામિલપલ્લે ગામમાં આવેલ એક ચૂનાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો. આ ઘટનામાં 5 લોકોનાં મોત થયાં છે જ્યારે 4 મજૂર હજી પણ લાપતા જણાવવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડેટોનેટર્સને બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા હતા તે સમયે આ ઘટના બની.

આ ધમાકેમાં મૃત્યુ પામનાર શખ્સોના દેહની ઓળખ કરવી પણ બહુ મુશ્કેલ થઈ રહી છે. પોલીસે માત્ર 5 મૃતદેહની જ ઓળખ કરી છે, જ્યારે 4 દેહ લાપતા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાંથી કેટલાક પુલિવેંદુલા ચૂંટણી ક્ષેત્રના હતા. પુલિવેંદુલા મુખ્યમંત્રી વાઈ એસ જગનમોહન રેડ્ડીનો ચૂંટણી વિસ્તાર છે. ખુદ મુખ્યમંત્રીએ આ ઘટનાની જાણકારી મેળવી અને તપાસના આદેશ આપ્યા છે.
રિપોર્ટ મુજબ કડપ્પાના એસપી કેકેએન અંબુરાજને જણાવ્યું કે અત્યાર સુધી 5 મૃતકોની ઓળખ થઈ શકી છે. શરૂઆતી રિપોર્ટમાં માલૂમ પડ્યું કે ડેટોનેટરને કારણે આ ધમાકો થયો છે. તપાસ બાદ વધુ જાણકારી સામે આવશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?






Click it and Unblock the Notifications
