હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજનો આરોપ, "નૂંહ હિંસા માટે કોગ્રેસ જવાબદાર"

હરિયાણાના નૂંહમાં થયેલી હરિયાણાને લઇને રાજકીય આરોપો થઇ રહ્યા છ.ે આ વચ્ચે રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે વિપક્ષી દળ કોગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે. સમગ્ર ઘટનામાં કોગ્રેસનો હાથ છે. હરિયાણા પોલીસે સાથે કેન્દ્રીય એજેન્સી પણ આ મામલે કામ કરી રહી છે.

VIJ

મીડિયા સાથે વાત કરતા વિજે કહ્યુ કે, આમામલે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસ તેમની પુછપરછ કરવામાં આવી તો એવુ લાગ્યુ કે, તેના માટે કોગ્રેસનો હાથ છે. ધરપકડ કરવામાં આવેલ લોકોનો સંબંધ કોગ્રેસ સાથે છે. કોગ્રેસના ધારાસભ્યના મામન ખાનને પોલીસે નોટિસ પણ મોકલી છે. તેમનો હાથ પણ આ ઘટનામાં સામેલ હોવાની શંકા છે.

તેમણે એ પણ દાવો કર્યો કે, ખાનને 28,29 અને 30 જુલાઇના રોજ આ વિસ્તારમાં જોવા મળી જ્યાં હિંસા ભડકી હતી. તેવામાં તેમના પર શંકાની સુઇ જાય છે. રાજ્યમાં પોલીસે મામલાની નિષ્પક્ષ તપાસ કરી રહી છે .

ગૃહમંત્રી અનુસાર આઘટના માં પાકિસ્તાનનું હાથ હોવાનું એંગલ પણ સામે આવ્યુ છે. તેના લીધે રાજ્ય પોલીસ સાથે કેન્દ્રીય એજેન્સિ પણ તેના પર કામ કરી રહી છે. તેમને જે જાણકારી મળી છે. તે પોલીસ સાથે શેર કરી છે.

વિજ અનુસાર આ મામલે 510 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 130 કરતા વધઆરે એફઆઇઆર દાખલ કરવામાં આવી છએ. આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે અને હિંસામાં શામેલ અન્ય લોકોની જાણકારી મેળવામાં આવી રહી છએ .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X