અણ્ણા હઝારે 30 નવેમ્બરથી દેશવ્યાપી આંદોલન કરશે

અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસમાં કોઇ અંતર નથી. ગાંધીવાદી નેતાએ ઇરોમ શર્મિલા માટે પોતાનું સમર્થન પુરૂ પાડ્યું હતું જે મણિપુરથી સશસ્ત્ર બળ અધિકારી અધિનિયમને દૂર કરવાની માંગ સાથે 12 વર્ષથી અનશન કરી રહી છે. તેમને આસામના સંદર્ભે કહ્યું હતું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરમાં સંશોધનની જરૂરિયાત છે અને ગેરકાયદેસર રીતે પ્રવાસીઓને બહાર કાઢવામાં આવે.












Click it and Unblock the Notifications
