Delhi Corona Update: દિલ્હીમાં કોરોના સંક્રમણની ઝડપ વધી, 1149 નવા કેસ, 1 નું મૌત

Delhi Corona Updates: દિલ્હીમાં કોરોના જે રીતે આગળ વધી રહ્યો છે તેનાથી લોકોમાં ડરનો માહોલ બનતો જઇ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. બુધવારે અંહિયા કોરોના દર્દીની મૌત થઇ છે. 1100થી વધારે કોરોના સંક્રમણના નવા મામલા સામે આવ્યા છે. આ પહેલા મંગળવારે અંહિયા 980 નવા મામલા પણ સામે આવ્યા હતા.

CORONA
બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં બુધવારે 1149 થી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસો પહેલા કોરોનાના આંક 1 હજાર કે તેનાથી વધારે સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1149 કેસ નોધાયા છે. જ્યારે એક દર્દીનુ મૌત થઇ ગયુ છે. તેમજ 677 દર્દી સાજા થઇને પોતાના ઘરે પરત ફર્યા છે.

દેશમાં કોરોના સંક્રમણના 7830 નવા કેસ સામે આવ્યા છે. સમગ્ર દેશમાં સંક્રમણનો આકંડો વધીને 4,47,76,002 પર પહોચી ગયો છે. અહિયા ફરી 223 દિવસ બાદ દુનિયાભરમાથી નોધાયેલા આંકડા છે. આ પહેલા દેશમાં ગયા વર્ષે એક સપ્ટેમ્બરે સંક્રમણના સૌથી વધારે 7,946 દૈનિક કેસ સામે આવતા હતા. આ સાથે જ એક્ટિવ દર્દીઓના આકંડા પણ 40,215 પર પહોચી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર દિલ્હી પંજાબ અને હિમાચલ પ્રદેશમાં બે બે તથા ગુજરાત, હરિયાણા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં ખે એક દર્દીની મૃત્યુ થઇ છે. ત્યાર બાદ મૃત્યનો કુલ આંક 5,31,016 પર પહોચી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X