અણ્ણા હજારેનું આંદોલન રાજકીય હતું: કુમાર વિશ્વાસ

કુમાર વિશ્વાસે સંવાદદાતાઓને કહ્યું હતું કે આ પહેલાં દિવસથી રાજકીય આંદોલન હતું કારણ અમે રાજકીય સુધારા માટે સરકાર સામે સઘર્ષ કરી રહ્યાં હતા. કુમાર વિશ્વાસને પૂછવામાં આવ્યું હતું કે શું અણ્ણા હજારે તેમના નેતૃત્વમાં ચલાવતા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને બદલવાની વાત અંગે તેમને જાણ હતી આ અંગે તેના જવાબમાં કુમાર વિશ્વાસે કહ્યું હતું કે અણ્ણા આંદોલનની પ્રેરણા હતા. જો સરકાર લોકપાલ બિલ લાવે છે અને અન્ય સુધારા કરે છે તો 'આપ' સ્વંયને ભંગ કરવા તૈયાર છે.
પાર્ટીના એજન્ડા વિશે પૂછવામાં આવતાં કુમાર વિશ્વાસે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી રાજકારણ કરવામાં રસ દાખવતી નથી. અમે ફક્ત મૂળભૂ પરિવર્તન કરવા માંગીએ છીએ.












Click it and Unblock the Notifications
