For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BMC પાસે સૌથી વધારે ટેક્સ કલેક્શન.... અનુરાગ ઠાકુરે ઉદ્ધવ પર સાધ્યુ નિશાન

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે રવિવારે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના પર નિશાન સાધ્યુ હતું મુંબઈના નાગરિકો માટે કામ કરતી મુંબઈ મહાનગરપાલિકાના કામચલાવ કામકાજને લઈને સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી કહ્યું હતું કે મ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે રવિવારે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના પર નિશાન સાધ્યુ હતું મુંબઈના નાગરિકો માટે કામ કરતી મુંબઈ મહાનગરપાલિકાના કામચલાવ કામકાજને લઈને સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી કહ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન નથી કરતી. અનુરાગ ઠાકોરે ન્યુઝ એજન્સી ANIને કહ્યું હતું કે, બૃહદ મુંબઈ નગરપાલિકા પાસે સૌથી વધુ ટેક્સ કલેક્શન અને ઓલ ટાઇમ હાઇ બજેટ છે. પરંતુ તેમ છતાં ત્યાં સસ્તા તેમજ સૌંદર્યકરણ અને રમતગમત પર ધ્યાન આપવામાં આવતુ નથી.

ANURAG THAKUR

કેન્દ્રીય મંત્રી અનરોક ઠાકોરે કહ્યું હતું કે, આવી નીતિઓને શરૂ કરવા માટે એક યોગ્ય રોડ મેપની જરૂર જણાય છે. ભાજપના નેતા ઠાકોરે મુંબઈ નાગરિક સંસ્થાઓમાં મહિલા ખેલાડીઓ તેમજ વરિષ્ઠ નાગરિકો માટે વોશરૂમ બનાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે

અનુપ ઠાકોર રવિવારે મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા ક્ષેત્રમાં એક દિવસીય પ્રવાસે હતા. ત્યાં જણાવ્યું હતુ કે, હું લોકસભાના પ્રતિનિધિત્વ વર્તમાન શિવસેના સાંસદ રાહુલ શિવાલય કરી રહ્યા છે. જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના વફાદાર છે. અનુરાગ ઠાકોરનો પ્રવાસ 2024 લોકસભા ચૂંટણી પહેલા મતદાતાઓ સાથે જોડવા માટેનું ભાજપની રણનીતિનો એક ભાગ હતો

અનુરાગ ઠાકોરે જણાવ્યું હતું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે મુંબઈમાં મહિલા ખેલાડીઓ કે પાસે યોગ્ય શોચાલય નથી નાગરિક કોર્પોરેશન પાસે સૌથી વધુ કર અને બજેટ છે પરંતુ મહિલાઓ માટે તેમજ વરિષ્ઠ નાગરિકો માટે શોચાલય બનાવવામાં તેઓ નિષ્ફળ છે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પર વહીવટીદાર નું નિયંત્રણ છે કેમકે તેનું પાંચ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. અને ચૂંટણી થવાની રાહ જોવાઇ રહી છે. ઠાકોરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રમત ગમત વધુ ધ્યાન આપી રહી છે. તેમણે તેમ પણ જણાવ્યું હતું કે મુંબઈ ના વિકાસ માટે એક નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકા સ્થાનિક વ્યવસાય કરતા ઉપર યોગ્ય ધ્યાન દેવામાં નથી આવ્યુ અમે યોગ્ય નિર્ણય લઈશું જેનાથી તેમને ફાયદો થાય, હું 2024 માં લોકસભા ચૂંટણી માટે મેદાન તૈયાર કરવા માટે આવ્યો છુ.

English summary
Anurag Thakur's visit to Mumbai, attacked Shiv Sena
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X