PM, મુલાયમ માટે કમેન્ટ કરી FB પર, UPમાં થઇ ગઇ ધરપકડ

ગઇરાત્રે પોલીસે ચોધરીને તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. સાથે સાથે તેના ઘરેથી લેપટોપ, એક સિમકાર્ડ અને એક ડેટા કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસની કાર્યવાહી બાદ સંજય ચોધરીની ટિપ્પણી ફેસબુક એકાઉન્ટમાંથી ડિલીટ કરી દેવામાં આવી અને બાદમાં તેમનું એકાઉન્ટ પણ બંદ કરી દેવાયું.
મામલા સાથે જોડાયેલા કેટલાક અધિકારિઓનું કહેવું છે કે આ મામલામાં સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવનું પણ નામ હોવાથી પોલીસ આટલી સક્રિયતા બતાવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ચોધરી એક પબ્લિક સ્કૂલના ચેરમેન છે અને તેમની આઇપીસીની ધારા 153 A અને 66 A અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
