પૈસા ઝાડ પર નહીં, કોંગ્રેસ નેતાઓના ખિસ્સામાં ઉગે છે: સુષ્મા

કેન્દ્ર સરકાર માથાથી માંડીને પગ સુધી ભષ્ટ્રાચારમાં ડૂબેલી હોવાનો આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે સરકારે સંસદમાં બહૂમત ગુમાવી દિધો છે અને હું વિશ્વાસ સાથે કહું છું કે સરકાર સંસદનું શિયાળુ સત્ર પણ પુરૂ કરી શકશે નહી.
મોંઘવારીના મુદ્દે જંતર મંતર પર ભાજપના ધરણાંમાં સુષ્મા સ્વરાજ સાથે અરૂણ જેટલી પણ હાજર હતા. અરૂણ જેટલીએ પણ સરકાર હૂમલો કરતાં કહ્યું હતું કે યૂપીએ સરકાર ઇતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર છે.












Click it and Unblock the Notifications
