40 વર્ષોમાં આસારામના કાળા કારનામા : છેતરપિંડી, બળાત્કાર અને હત્યા સુધી

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર : આધ્યાત્મ ગુરુ, સંત અને બાપુના નામે જાણીતા આસારામ પર અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી બાળકોના મૃતદેહો મળવા, ગેરકાયદેસર જમીન પચાવી પાડવી, અને એક સગીરાનું શારીરિક શોષણ જેવા આરોપો છે. આ ઉપરાંત તેમના પર છેતરપિંડી, હત્યાના પણ સંગીન આરોપો છે. એક સામાન્ય માણસમાંથી સામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરીને આસુમલમાંથી આસારામ બાપુ બની ચૂક્યા ત્યાં સુધીની 40 વર્ષની તેમની આધ્યાત્મિક કારકિર્દીમાં તેમણે લાખો કરોડો નહીં પણ અબજોની મિલકત ભેગી કરી છે.

આ બાબતનો ખ્યાલ એ વાત પરથી આવી શકે છે કે માત્ર ભારત નહીં પણ વિશ્વના જુદા જુદા દેશોમાં તેમના આશ્રમો અને સમિતિઓ ચાલી રહી છે. છેલ્લા 40 વર્ષમાં તેમના નામે 425થી વધારે આશ્રમો છે. આ સાથે તેઓ આયુર્વેદિક દવાઓ અને ઉત્પાદનોનો વેપાર પણ કરે છે.

તેમની આ સફરમાં તેમની મિલકતો, તેમના આશ્રમો, અને તેમના નામે કેવા કાળા કારનામા નોંધાયા છે તેની સમગ્ર માહિતી અહીં આપવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે તેના નામે જેટલી કાયદેસર સંપત્તિ છે તેનાથી અનેક ગણી બિનકાયદેસર સંપત્તિ છે. જેના કારણે અબજોમાં માનવામાં આવતી તેમની સંપત્તિનો કુલ આંકડો મળતો નથી...

આસારામ ફેક્ટ

આસારામ ફેક્ટ

- 40થી વધારે વર્ષોથી આત્માત્મ ક્ષેત્રમાં કાર્યરત
- વિશ્વભરમાં 425થી વધારે આશ્રમો
- 1400થી વધારે સમિતિઓ
- 17000થી વધારે બાલસંસ્કાર ભવનો
- 50થી વધારે ગુરુકૂળ
- લાખો સાધકો
- લાખો અનુયાયીઓ

જમીન અતિક્રમણના આરોપો

જમીન અતિક્રમણના આરોપો

આસારામના આશ્રમો જ્યાં જ્યાં છે ત્યાં તેમણે જમીન હડપ કરી હોવાના કેસ ચાલી રહ્યા છે.
- ગુજરાતમાં સવર્ષ 2000માં નવસારી જિલ્લાના ભૈરવી ગામે 4 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી. તેમણે આસપાસની બીજી 2.4 હેક્ટર એટલે કે અંદાજે 6 એકર જમીન પર અતિક્રમણ કર્યું હતું. જેના પગલે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો અને તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.
- મધ્યપ્રદેશના રતલામમાં વર્ષ 2001માં સત્સંગ માટે 40 હેક્ટર જગ્યા માંગવામાં આવી હતી. સત્સંગ કાર્યક્રમ પુરો થયા બાદ આ અંદાજે 100 એકર જમીન પાછી આપવામાં આવી ન હતી. આ જમીનનું મૂલ્ય 700 કરોડ રૂપિયા થવા જાય છે.

બળાત્કાર શારીરિક શોષણના આરોપો

બળાત્કાર શારીરિક શોષણના આરોપો

જોધપુર આશ્રમ શારીરિક શોષણ
16 વર્ષની સગીરા પર જોધપુર આશ્રમમાં શારીરિક શોષણનો આરોપ છે. જેમાં જોધપુર પોલીસ દ્વારા ધરપકડ કરીને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

હત્યાના આરોપો

હત્યાના આરોપો

આસારામ બાપુના વિવિઘ આશ્રમોમાં અત્યાર સુધીમાં 18 હત્યાઓના કેસ નોંધાયા છે.

આસારામના આશ્રમોમાં કુટણખાનું ચાલતું હોવાના આક્ષેપો

આસારામના આશ્રમોમાં કુટણખાનું ચાલતું હોવાના આક્ષેપો

અનેક ઘટનાઓ બાદ આસારામ બાપુના વિવિઘ આશ્રમોમાં કુટણખાનુ ચાલતુ હોવાના આક્ષેપો અવાર નવાર થતા આવ્યા છે.

4500 કરોડની છેતરપિંડીના 23 કેસ

4500 કરોડની છેતરપિંડીના 23 કેસ

આસારામ બાપુ સામે વિવિધ કોર્ટોમાં કુલ મળીને અંદાજે રૂપિયા 4500 કરોડની છેતરપિંડીના 23 જેટલા કેસ ચાલી રહ્યા છે.

ગુજરાતના આશ્રમો

ગુજરાતના આશ્રમો

- સાબરમતી આશ્રમ- મોટેરા, અમદાવાદ, ગુજરાત (મુખ્ય આશ્રમ)
- મહિલા ઉત્થાન આશ્રમ, મોટેરા, અમદાવાદ, ગુજરાત
- વરિયાવ રોડ આશ્રમ, સુરત, ગુજરાત (મુખ્ય આશ્રમ)
- વૈજનાથ આશ્રમ, બારડોલી, સુરત, ગુજરાત
- બિલ ગામ, વડોદરા, ગુજરાત
- બાયડ, સાબરકાંઠા, ગુજરાત
- ભૈરવી, નવસારી, ગુજરાત
- બુધેલ, ભાવનગર, ગુજરાત
- ભેતાસી, ખેડા, ગુજરાત
- બડેસરા, પંચમહાલ, ગુજરાત
- કાંકરોલિયા, પંચમહાલ, ગુજરાત
- બોરાટવાડા, મહેસાણા, ગુજરાત
- ચકલાસી, ખેડા, ગુજરાત
- દાહોદ, ગુજરાત
- દાંડી, વલસાડ, ગુજરાત
- દાંતોડ, સાબરકાંઠા, ગુજરાત
- ધમનવા, મહેસાણા, ગુજરાત
- ધરમપુર, વલસાડ, ગુજરાત
- ફતેપુરા, દાહોદ, ગુજરાત
- કોલવાડા ગામ, ગાંધીનગર, ગુજરાત
- ગોધરા, પંચમહાલ, ગુજરાત
- હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત
- જુનાગઢ, ગુજરાત
- કલોલ, ગાંધીનગર, ગુજરાત
- કિલ્લા પારડી, વલસાડ, ગુજરાત
- કુબેરનગર, અમદાવાદ, ગુજરાત
- લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત
- કાકચીયા, લુણાવાડા, પંચમહાલ, ગુજરાત
- મહેસાણા, ગુજરાત
- ક્ષેત્રપુરા કંપા, સાબરકાંઠા, ગુજરાત
- મોલેઠા, વડોદરા, ગુજરાત
- નવાગામ, સાબરકાંઠા, ગુજરાત
- ઓંઝલ, નવસારી, ગુજરાત
- પેઢમાલા પર્વત, સાબરકાંઠા, ગુજરાત
- ન્યારી ડેમ, રાજકોટ, ગુજરાત
- રાપર, કચ્છ, ગુજરાત
- સારસ્વ, પંચમહાલ, ગુજરાત
- ઠક્કરબાપા નગર, અમદાવાદ, ગુજરાત
- થરાદ, બનાસકાંઠા, ગુજરાત
- વલ્લભીપુર, ભાવનગર, ગુજરાત
- વલસાડ, ગુજરાત
- વણાંકબોરી, ખેડા, ગુજરાત
- ડુંગરા, વલસાડ, ગુજરાત
- વાસદ, આણંદ, ગુજરાત
- વાસણા, અમદાવાદ, ગુજરાત
- વીરમગામ, અમદાવાદ, ગુજરાત
- વીરપુર, ખેડા, ગુજરાત
- વીસનગર, મહેસાણા, ગુજરાત

મહારાષ્ટ્રમાં આશ્રમો

મહારાષ્ટ્રમાં આશ્રમો

- અહેમદનગર, મહારાષ્ટ્ર
- મૌજે ચંદુર, અકોલા, મહારાષ્ટ્ર
- અલંદી દેવાચી, મહારાષ્ટ્ર
- ઔરંગાબાદ, મહારાષ્ટ્ર
- બદલાપુર (ઇ), થાને, મહારાષ્ટ્ર
- અકલોડ, જલગાંવ, મહારાષ્ટ્ર
- બોઇસર, થાણે, મહારાષ્ટ્ર
- ધોરલા, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર
- ધૂલે, મહારાષ્ટ્ર
- દોંદઇચા, ધૂલે, મહારાષ્ટ્ર
- ગોંડિયા, મહારાષ્ટ્ર
- ગોરેગાંવ ઇસ્ટ, મુંબઇ, મહારાષ્ટ્ર
- જાલના, મહારાષ્ટ્ર
- અજંગ વાડેલ, નાસિક, મહારાષ્ટ્ર
- ફેતરી, નાગપુર, મહારાષ્ટ્ર
- પિંપલગાંવ, નાંદેદ, મહારાષ્ટ્ર
- નાસિક, મહારાષ્ટ્ર
- ઓઝર મિગ, નાસિક, મહારાષ્ટ્ર
- પાલઘર, થાને, મહારાષ્ટ્ર
- પરભણી, મહારાષ્ટ્ર
- પ્રક્ષા, નંદુરબાર, મહારાષ્ટ્ર
- મુલેગાંવ, સોલાપુર, મહારાષ્ટ્ર
- ઉલ્હાસનગર, થાણે, મહારાષ્ટ્ર
- બેલોના, યેવતમલ, મહારાષ્ટ્ર

રાજસ્થાનમાં આશ્રમો

રાજસ્થાનમાં આશ્રમો

- અમેટ, રાજસમંદ, રાજસ્થાન
- બારન, રાજસ્થાન
- બાડમેર, રાજસ્થાન
- બયાના, ભરતપુર, રાજસ્થાન
- ભરતપુર, રાજસ્થાન
- ભિલવાડા, રાજસ્થાન
- બિકાનેર, રાજસ્થાન
- કચ્છબા, ઉદયપુર, રાજસ્થાન
- જયપુર, રાજસ્થાન
- ઝાડોલ, ઉદયપુર, રાજસ્થાન
- જોધપુર, રાજસ્થાન
- કાંકરોલી, રાજસમંદ, રાજસ્થાન
- લખવા કોટા, કોટા, રાજસ્થાન
- માંડલ, ભિલવાડા, રાજસ્થાન
- નેવાઇ, ટોંક, રાજસ્થાન
- પુષ્કર, અજમેર, રાજસ્થાન
- રેલમાગરા, રાજસમંદ, રાજસ્થાન
- સગવારા, ડુંગરપુર, રાજસ્થાન
- સરમથુરા, ધોલપુર, રાજસ્થાન
- શ્રીગંગાનગર, રાજસ્થાન
- શ્રીનગર, અજમેર, રાજસ્થાન
- સુમેરપુર, પાલી, રાજસ્થાન
- દોબોક, ઉદયપુર, રાજસ્થાન

કેન્દ્ર શાસિત પ્રદેશમાં આશ્રમો

કેન્દ્ર શાસિત પ્રદેશમાં આશ્રમો

-નાની દમણ
- સિલ્વાસા, દાદરાનગર હવેલી

ઓરિસ્સામાં આશ્રમો

ઓરિસ્સામાં આશ્રમો

- ભુવનેશ્વર, ખુર્દા, ઓરિસ્સા
- કટક, ઓરિસ્સા
- કેસરપુલ્લી, ગંજમ, ઓરિસ્સા

પશ્ચિમ બંગાળમાં આશ્રમ

પશ્ચિમ બંગાળમાં આશ્રમ

ગારિયા, 24 પરગણા, પશ્ચિમ બંગાળ

મધ્યપ્રદેશમાં આશ્રમ

મધ્યપ્રદેશમાં આશ્રમ

ઇન્દોર

દિલ્હીમાં આશ્રમ

દિલ્હીમાં આશ્રમ

- નવી દિલ્હી
- જાતિકરા
- રાજોકારી
- દિલ્હી

હિમાચાલ પ્રદેશમાં આશ્રમ

હિમાચાલ પ્રદેશમાં આશ્રમ

- પોન્તા સાહિબ, સિરમોર, હિમાચલ પ્રદેશ

હરિયાણામાં આશ્રમો

હરિયાણામાં આશ્રમો

- જનેતપુર
- બહાદુર ગઢ
- ભિવાની
- ભોંદસી
- દેવધર
- ભાખડી
- ગુરગાંવ
- હાંસી
- હેમા માજરા
- હિસ્સાર
- હિસ્સાર
- મંડી
- કૈથલ
- કરનાલ
- દાંચોલી (નિઝામપુર)
- નરવાણા
- પાનીપત
- કમલપુર
- બોહર ગાંવ
- સિકરી
- સોનેપત

જમ્મુ કાશ્મીરમાં આશ્રમો

જમ્મુ કાશ્મીરમાં આશ્રમો

- ધમ્યલ
- જમ્મુ
- છકગોટા

પંજાબમાં આશ્રમો

પંજાબમાં આશ્રમો

- અમૃતસર
- સૂંક
- ડિબ્રા મંડી
- ફઝિલ્કા
- જાલંધર
- ખન્ના
- લુધિયાણા
- લુધિયાણા
- રાજપુરા

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ

- આગ્રા
- અલીગઢ
- અલીગઢ
- દેવપ્રયાગ
- બદૌત
- બરેલી
- ભદોહી
- ઇટાવા
- ફિરોઝાબાદ
- ગાઝિયાબાદ
- વિમ્મોર
- હાપુર
- હાથરસ
- ઇગ્લાસ
- ઝાંસી
- કાનપુર
- કાશીમપુર
- લંભુઆ
- લખનૌ
- મૈનપુરી
- મિરૂત
- મોરાદાબાદ
- મુઝફ્ફરનગર
- નાકુડ
- સહારનપુર
- ઉઝની
- વારાણસી
- વૃંદાવન

ઉત્તરાંચલમાં આશ્રમો

ઉત્તરાંચલમાં આશ્રમો

- દહેરાદૂન
- હરિપુર કાલન
- કાસીપુર
- નવી ટેહરી
- ઋષિકેશ
- રૂરકી

દક્ષિણ ભારતમાં આશ્રમો

દક્ષિણ ભારતમાં આશ્રમો

- હૈદરાબાદ
- બેંગલોર
- વિશાખાપટ્ટનમ
- ચેન્નાઇ

વિદેશોમાં આશ્રમ

વિદેશોમાં આશ્રમ

- નેપાળ આશ્રમ
- યુએસએ - 22 આશ્રમો/ સમિતિ
- યુકે - 6 આશ્રમો/ સમિતિ
- યુરોપ - સ્પેન, હોલેન્ડ, નેધરલેન્ડ, જર્મનીમાં ચાર આશ્રમો/ સમિતિ
- કેનેડા - 2 આશ્રમો/ સમિતિ
- મિડલ ઇસ્ટ - 3 સમિતિ
- સિંગાપોર સમિતિ
- હોંગકોંગ - 1 આશ્રમ/ સમિતિ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X