For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 રાજ્યોમાં વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત,આ તારીખે યોજાશે મતદાન!

ચૂંટણી પંચે 6 રાજ્યોમાં પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, તેલંગાણા, ઓડિશા અને ઉત્તરપ્રદેશની સાત વિધાનસભા બેઠકો પર આ પેટા ચૂંટણી યોજાશે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, ઑક્ટોબર 03 : ચૂંટણી પંચે 6 રાજ્યોમાં પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, તેલંગાણા, ઓડિશા અને ઉત્તરપ્રદેશની સાત વિધાનસભા બેઠકો પર આ પેટા ચૂંટણી યોજાશે. બિહારની બે બેઠકો જ્યાં પેટાચૂંટણી યોજાશે તે છે 178-મોકામા અને 101 ગોપાલગંજનો સમાવેશ થાય છે.

vote

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જે વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાશે તેમા મહારાષ્ટ્રમાં 166 - અંધેરી પૂર્વ, 47-હરિયાણાના આદમપુર, 93-તેલંગાણાના મુનુગોડ, 139-ઉત્તર પ્રદેશના ગોલા ગોકરનાથ અને 46-ઓડિશાના ધામનગર બેઠકનો સમાવેશ થાય છે.

આ માટે ગેઝેટ નોટિફિકેશન 6 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે, જ્યારે સીટો પર મતદાન 3 નવેમ્બરે થશે અને પરિણામ 6 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

છ રાજ્યો માટે વિધાનસભા પેટાચૂંટણીના સમયપત્રકની જાહેરાત સાથે અધિકારીઓને સંબંધિત રાજ્યોમાં કોવિડની સ્થિતિ પર દેખરેખ રાખવા અને ચૂંટણી દરમિયાન કોવિડ-યોગ્ય વર્તનનું પાલન કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

English summary
Assembly by-election announcement in 6 states, voting will be held on this date!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X