ભત્રીજાએ કર્યો સંબંધ બાંધવાથી ઇન્કાર, તો આંટીએ કાપ્યું ગુપ્તાંગ
સંબંધોની ગરિમાને મુંબઇના ગોરેગાંવમાં રહેતા એક પુરુષ અને એક મહિલા કરી દીધી નિલામ. કાકી-ભત્રીજાના શારિરીક સંબંધો કંઇ તેવો વળાંક લીધો કે કાકીએ ભત્રીજાના જ ગુપ્તાંગ અને શરીર પર કર્યા ચાકુથી વાર.
નાલા સોપારામાં રહેતા 30 વર્ષીય યુવકને તેની કાકી ચુપ્પુથી મારીને અધમૂવો કરી દીધો. જે બાદ પોતાના પતિને લોહીથી લથપથ જોતા તેની પત્ની પોલિસને ફોન કર્યો અને જિતેન્દ્રને હોસ્પિટલ પહોંચાડ્યો.
થોડા સમય પહેલા કામના કારણે જિતેન્દ્ર મુંબઇથી ભોપાલ ગયો હતો. ત્યાં તેની મુલાકાત તેની કાકી રીના સાથે થઇ. પોલિસના કહેવા મુજબ જિતેન્દ્ર અને રીના વચ્ચે ત્રણ મહિના સુધી અવૈધ સંબંધ પણ રહ્યો.
જ્યારે જિતેન્દ્ર પાછો મુંબઇ આવ્યો તો તેની આંટી રીના પણ થોડા દિવસમાં મુંબઇ આવી. જીતેન્દ્ર અને તેની આંટીના સંબંધોની ભનક તેની પત્ની પણ હતી. એટલું જ નહીં જિતેન્દ્ર તેની કાકીને તેના જ ઘરમાં રહેવા દે. તેની કાકી પણ જિતેન્દ્રની પત્નીને જિતેન્દ્ર છોડવાનું કહ્યું. પણ કોઇ રીતે જિતેન્દ્ર તેની પત્નીને મનાવી લીધી અને રીના પણ તેની સાથે તેના ઘરમાં રાખી.
મુંબઇમાં પણ જિતેન્દ્ર અને તેની આંટીના સંબંધો ચાલુ રહ્યા. પણ જ્યારે એક દિવસ જિતેન્દ્ર તેની આંટી સાથે સંબંધ બનાવાની વાતનો ઇન્કાર કર્યો તો રીનાએ જિતેન્દ્રના ગુપ્તાંગને બ્લેડથી કાપી નાંખ્યું. અને પેટ અને પીઠ પર પણ ચાકુથી વાર કર્યા.જે જોતા તેની પત્ની પોલિસ ફોન કર્યો. પોલિસે આ મહિલા પર ધારા 307 લગાવી મામલો દાખલ કર્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.