Delhi Auto Texi New Fare: ઓટો-ટૈક્સીનું ફેર(ભાડા)માં વધારો, જાણો પ્રતિ કિલોમીટરના ભાવ
દેશની રાજધાનીમાં ઓટો અને ટેક્સીના ભાવમાં વધારો જીકવામાં આવ્યો છે. વધતા જતા પેટ્રોલ ડઝલના ભાવ ગેસના ભાવમાં થતો વધારાને જોતા ઓટો ટેક્સીના ભાવમાં પણ વધારાની માગ કરવામાં આવી હતી. તેને લઇેન આ વધારો મંજુર કરી દેવામા આવ્યો છે.
દિલ્હીમાં સફર કરવાનું થયુ મોંઘુ, કેમ કે, દિલ્હી સરકાર તરફથી ઓટો -ટેક્સી ભાડામાં સંશોધન કરવામાં આવ્યુ છે. નવા ભાવ બુધવારથી પ્રભાવિત થશે. આ અનુસાર ઓટોમાં મીટર હવે25 રૂપિયાની જગ્યાે 30 રૂપિયા અને ત્યાર બાદ કિમીનુ ભાડુ 9.5 ની જગ્યાએ 11 રૂપિયા હશે. તો નાગરીકોને હવે નો એસી ટેક્સીમાં ન્યુનતમ ભાડુ 40 રૂપિયાની જગ્યાએ 17 રૂપિયા પ્રતિ કિલોમીડર આપવી પડશે. પહેલા આ ભાવ 14 રૂપિયા પ્રતિ કિલોમીટર હતો. હવે એસી ટેક્સીનું ભાડુ 16 પ્રતિ કિમોથી વધીને 20 રૂપિયા કરીદેવામાં આવ્યુ છે.

દિલ્હીમાં ઓટો-ટેક્સીના ભાડામાં થયેલા ભાવ વધારામાં આમ લોકો માટે ઝટકા સમાન માનવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાય મહિનાથી ઓટો ટેક્સીના ભાડામાં વધારો નહોતો કરવામાં આવ્યો. એટલા માટે જ ઓટો-ટેક્સી યૂનિયન તરફથી ઘણા દિવસો થી ભાડામાં વધારરની માગ કરવામાં આવી હતી.
જેને જોતા દિલ્હી પરિવહન વિભાગ તરફથી ઓટો-ટેક્સીના ભાડપામાં વધારો કરવાામાં આવ્યો છે. ઓટો-ટેક્સી ચાલકોનું કહેવુ છે કે, સીએનજી પહેલા જ મોધી થઇ ગઇ છે. એવામાં તેમને પ્રિત કિલોમીટર સીએનજીમા વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે. તેના લીધે તેની બચત નથી થતી. અને ખર્ચ કાઢવો પણ ઘણો મુશ્કેલી થઇ ગયુ છે.
લોકોનું કહેવુ છે કે, વધેલા ભાડાને લીધે તેના ખીસ્સા પર ભારણ વધશે. તમને જણઆવી દઇએ કે, દુધ, પેટ્રોલ-ડીઝલ સહિતના ભાવમાાં વધારની માર દિલ્હી વાસીઓ પહેલાથી જ સહન કરી રહ્યા છે.એવામાં ઓટો ટેક્સીના ભાડામાં વધારો મોટા ઝટકા સમાન છે.












Click it and Unblock the Notifications
