કર્ણાટકાની ચૂંટણીમાં બજરંગ બલીની કેવી રીતે થઇ એન્ટ્રી, કોગ્રેસ મુખ્યાલયમાં જયકાર
કર્ણાટકા ચૂંટણીમાં બહુમતી મળ્યા બાદ તસવીર સ્પષ્ટ થઇ ગઇ હતી. દિલ્હીના કાર્યાલયમાં ઉત્સાહનો માહોલ છે. કર્ણાટકમાં બજરગબલી મુદ્દાના રુપમાં છવાયેલા રહ્યા હતા. જેને લઇને કોઇ કોગ્રેસી કાર્યકર્તા બજરગબલીની વેશભૂષા ધારણ કરીને પહોચ્યા અને જયકારના સૂત્રો પોકાર્યો હતો. કોગ્રેસનું કહેવુ છે કે, બજરંગ બલી બીજેપી સાથે નથી, કોગ્રેસ સાથે છે. બજરંગ બલીએ બીજેપી પર ફાઇન લગાવી દિધી હતી.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં કોગ્રેસે પીએફઆઇ અને બજરગ દળ જૈવી દળો પર પ્રતિબંધ લગાવાની માગ કરી હતી. પછી પીએમ મોદીએ રેલી દરમિયાન બજરંગબલીનો જયકાર ભાષણની શરુઆત કરી હતી. તો સમગ્ર કર્ણટકામાં બજરંગ દળે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવાવ્યુ હતુ. આવી રીતે કોર્ણટક ચૂંટણીમાં બજરંગ બલીની એન્ટ્રી થઇ હતી.
જો કે, બજરંગ દળના બેનને લઇને અમિત શાહ, પીએમ મોદીએ કર્ણાટક કોગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. કોગ્રેસ પર કટાક્ષ કરતા ગૃહમંત્રી અમિત શાહએ કહ્યુ કે, કોગ્રેસ બજરગબલીનું અપમાન કરી રહી છે.
યૂપી સીએમ યોગી આદિત્યાનાથે રેલી દરમિયાન કહ્યુ કે, ભગવાન શ્રીરામ અયોધ્યા યૂપીના નવાસી હતા. જ્યારે હનુમાન જીના જન્મ કર્ણાટકમાં થયો હતો. તો ત્રેતાયુગથી યૂપી અને કર્ણાટકના સબંધ રહ્યા છે. કોગ્રેસ મેનિફે્સ્ટો બજરંગ દળ પર બૈન કરવાની વાત કરી હતી. બીજેપીએ કોગ્રેસને ભારે ઘેરવાનો પ્રોયાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
