'બાલ નરેન્દ્ર' : કોમિક બુકમાં નિર્ભિક કિશોર નરેન્દ્ર મોદીની કથા

અમદાવાદ, 31 માર્ચ : લોકસભા ચૂંટણી 2014નો માહોલ ગરમાયો છે. દેશમાં સૌથી વધારે ચર્ચા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની થઇ રહી છે. વર્તમાન સમયમાં સૌ તેમના નિવેદનો અંગે ચર્ચા કરી રહ્યા છે. પરંતુ એક ગુજરાતી પ્રકાશન ગૃહ રાનડે પ્રકાશન દ્વારા તાજેતરમાં પ્રકાશિક કોમિક બુકમાં મહેનતી, નિર્ભિક, કરૂણાશીલ કિશોર નરેન્દ્ર મોદીની કથા રસપ્રદ રીતે કહેવામાં આવી છે.

આ 45 પૃષ્ઠોની કોમિક બુકમાં નરેન્દ્ર મોદીને એક મિત્રને ડૂબી જતા બચાવતા, મગર રહેતા હોય તેવા પાણીમાં તરતા, સૈનિકોને ચ્હા અને નાસ્તો પીરસતા, પિતાને કીટલી ચલાવવામાં મદદ કરતા, થિયેટરમાં નાટક કરતા, કબડ્ડીમાં ટીમને માટે વ્યૂહ ગોઠવતા દર્શાવવામાં આવ્યા છે.

અંગ્રેજી ભાષામાં પ્રકાશિત આ બુકમાં નરેન્દ્ર મોદીને નાનપણથી જ શિસ્તબદ્ધ જીવનના આગ્રહી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમાં તેઓ 6 સભ્યો એક જ ઓરડીમાં રહેતા હતા. તેઓ કપડાં કેવી રીતે ઇસ્ત્રી કરતા હતા. માતા દ્વારા તૈયાર કરવામાં આવતા આયુર્વેદિક ઓસડની પડીકીઓ તૈયાર કરતા પણ દર્શાવાયા છે. આવો જોઇએ કોમિક બુકમાં દર્શાવેલા તેમની કિશોરાવસ્થાના કેટલાક પ્રસંગો...

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુકનું કવર પેજ

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

ઓસડિયું તૈયાર કરતા કિશોરાવસ્મોથામાં નરેન્દ્ર મોદી

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

સામાજિક ફરજ અંગે વિચારતા

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

ગામમાં માન મેળવનારા મોદી

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

ઇસ્ત્રી માટે લોટામાં કોલસા લેતા...

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

ગરમ કોલસાને લોટામાં નાખીને કપડાં ઇસ્ત્રી કરતા મોદી

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

ગડી વાળીને કપડાં મૂકતાં...

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

મિત્રને નદીમાં ડૂબી જતા બચાવતા...

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

પંખીને બચાવતા...

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

1962માં યુદ્ધમાં જતા સૈનિકોને ચ્હા નાસ્તો પીરસતા મોદી...

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

મગર હોય તેવા પાણીમાંથી દડો બહાર લઇ આવતા નિર્ભિક મોદી

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

કોમિક બુક 'બાલ નરેન્દ્ર'માં દર્શાવેલા કિશોરાવસ્થાના અંશો

પિતાને ચ્હાની કીટલી ચલાવવામાં મદદ કરતા મોદી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X