For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવામાં કરતબબાજી દરમિયાન પાયલટની એક ભૂલ અને ક્રેશ

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 19 ફેબ્રુઆરી: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં હાલમાં એરો ઇન્ડિયા 2015 શો ચારી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે અહીં પાંચ દિવસીય એરોઇન્ડિયા 2015નું ઉદઘાટન કર્યું હતું. જોકે શોના બીજા જ દિવસે એટલે કે આજે પ્રદર્શન દરમિયાન દુર્ઘટના ઘટી ગઇ હતી. રેડ બુલ કંપનીના પાયલટો જ્યારે હવામાં પોતાનું કર્તબ દેખાડી રહ્યા હતા ત્યારે, અચાનક એક પાયલટની ભૂલના કારણે બે પ્લેન એક બીજા સાથે અથડાઇ ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી, પ્લેનના માત્ર પાંખીયાને જ નુકસાન પહોંચ્યું હતું.

અત્રે નોંધનીય છે કે દર બે વર્ષે યોજાતા આ એરો ઇન્ડિયા શોમાં દેશ વિદેશના વાયુદળના શસ્ત્રો બનાવવારી કંપનીઓ અત્રે આવીને પોતાની પ્રોડક્ટનું પ્રદર્શન કરે છે. આ વખતના શોનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી મનોહર પર્રિકરની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ દરમિયાન વાયુદળના તમામ અધિકારી હાજર હતા. આ પ્રદર્શનમાં દેશ-વિદેશથી એરોસ્પેસ કંપનીઓ પોત-પોતાની હવાઇ પ્રોડક્ટનું પ્રદર્શન કરશે.

જુઓ વીડિયોમાં કેવી રીતે થયું રેડ બુલ ક્રેશ...

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં હાલમાં એરો ઇન્ડિયા 2015 શો ચારી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે અહીં પાંચ દિવસીય એરોઇન્ડિયા 2015નું ઉદઘાટન કર્યું હતું.

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શોના બીજા જ દિવસે એટલે કે આજે પ્રદર્શન દરમિયાન દુર્ઘટના ઘટી ગઇ હતી. રેડ બુલ કંપનીના પાયલટો જ્યારે હવામાં પોતાનું કર્તબ દેખાડી રહ્યા હતા ત્યારે, અચાનક એક પાયલટની ભૂલના કારણે બે પ્લેન એક બીજા સાથે અથડાઇ ગયા હતા.

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી, પ્લેનના માત્ર પાંખીયાને જ નુકસાન પહોંચ્યું હતું.

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

અત્રે નોંધનીય છે કે દર બે વર્ષે યોજાતા આ એરો ઇન્ડિયા શોમાં દેશ વિદેશના વાયુદળના શસ્ત્રો બનાવવારી કંપનીઓ અત્રે આવીને પોતાની પ્રોડક્ટનું પ્રદર્શન કરે છે.

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

આ વખતના શોનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી મનોહર પર્રિકરની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું.

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

આ દરમિયાન વાયુદળના તમામ અધિકારી હાજર હતા. આ પ્રદર્શનમાં દેશ-વિદેશથી એરોસ્પેસ કંપનીઓ પોત-પોતાની હવાઇ પ્રોડક્ટનું પ્રદર્શન કરશે.

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં હાલમાં એરો ઇન્ડિયા 2015 શો ચારી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે અહીં પાંચ દિવસીય એરોઇન્ડિયા 2015નું ઉદઘાટન કર્યું હતું. જોકે શોના બીજા જ દિવસે એટલે કે આજે પ્રદર્શન દરમિયાન દુર્ઘટના ઘટી ગઇ હતી.

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

રેડ બુલ કંપનીના પાયલટો જ્યારે હવામાં પોતાનું કર્તબ દેખાડી રહ્યા હતા ત્યારે, અચાનક એક પાયલટની ભૂલના કારણે બે પ્લેન એક બીજા સાથે અથડાઇ ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી, પ્લેનના માત્ર પાંખીયાને જ નુકસાન પહોંચ્યું હતું.

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

અત્રે નોંધનીય છે કે દર બે વર્ષે યોજાતા આ એરો ઇન્ડિયા શોમાં દેશ વિદેશના વાયુદળના શસ્ત્રો બનાવવારી કંપનીઓ અત્રે આવીને પોતાની પ્રોડક્ટનું પ્રદર્શન કરે છે. આ વખતના શોનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી મનોહર પર્રિકરની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું.

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

શું થયું જ્યારે હવામાં અથડાઇ ગયા બે પ્લેન

આ દરમિયાન વાયુદળના તમામ અધિકારી હાજર હતા. આ પ્રદર્શનમાં દેશ-વિદેશથી એરોસ્પેસ કંપનીઓ પોત-પોતાની હવાઇ પ્રોડક્ટનું પ્રદર્શન કરશે.

પાયલટની એક ભૂલ અને ક્રેશ

હવામાં કરતબબાજી દરમિયાન પાયલટની એક ભૂલ અને ક્રેશ, જુઓ વીડિયોમાં...

English summary
Bengaluru : Accident averted at the aero show, redbull crashed, watch video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X