કાશ્મીરમાં સુરક્ષા કારણોસર રોકાઇ ભારત જોડો યાત્રા, રાહુલને મળ્યો ઉમર અબ્દુલ્લાનો સાથ
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના બનિહાલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેનિહાલ વિસ્તારમાં 'ભારત જોડો યાત્રા'ના સમાપન તબક્કામાં કૂચ કરવા માટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે જોડાયા હતા. જે વીડિયો સામે આવ્યો છે તેમાં રાહુલ ગાંધી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા સાથે ફરતા જોવા મળી રહ્યા છે.

બંને સફેદ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. જો કે સુરક્ષાના કારણોસર કોંગ્રેસે કાશ્મીરમાં ભારત જોડો યાત્રાને રોકી દીધી છે. કોંગ્રેસે યોગ્ય સુરક્ષા ન આપવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે જ્યારે યાત્રા દિલ્હીમાં પ્રવેશી ત્યારે રાહુલ ગાંધીની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવ્યા હતા.
National Conference leader Omar Abdullah joins Congress MP Rahul Gandhi during Bharat Jodo Yatra in Banihal, Jammu & Kashmir
— ANI (@ANI) January 27, 2023
(Source: Congress) pic.twitter.com/1oOCSmpzcA
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને કેન્દ્ર પાસે યાત્રામાં ભાગ લેનારા કોંગ્રેસના નેતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી. જો કે થોડા સમય વિરામ બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
