For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ease Of living Index 2020ના લિસ્ટમાં ભુવનેશ્વરને મળ્યુ બીજુ સ્થાન, મિલિયનથી ઓછી છે વસ્તી

ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરને ઈઝ ઑફ લિવિંગ ઈંડેક્સ 2020ની મિલિયનથી ઓછી શ્રેણીમાં બીજા સ્થાને રાખવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરઃ ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરને ઈઝ ઑફ લિવિંગ ઈંડેક્સ 2020ની મિલિયનથી ઓછી શ્રેણીમાં બીજા સ્થાને રાખવામાં આવ્યુ છે. ભુવનેશ્વરનો સ્કોર 59.85 છે. આ શ્રેણીમાં હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા છે. ઈઝ ઑફ લિવિંગ ઈંડેક્સ 2020ની ફાઈનલ રેંકિંગ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા જાહેર કરવામાં આવી છે.

naveen patnaik

આ લિસ્ટમાં વસ્તીને બે શ્રેણીમાં વહેંચવામાં આવી છે. એક છે મિલિયન+ અને એક છે મિલિયન-. મિલિયન+ની શ્રેણીમાં કર્ણાટકની રાજધાની બેંગલુરુને પહેલા સ્થાને રાખવામાં આવ્યુ છે. બેંગલુરુને 66.70 સ્કોર મળ્યો છે. બેંગલુરુ બાદ પૂણે, અમદાવાદ, ચેન્નઈ, સુરત, નવી મુંબઈ, કોઈમ્બતૂર, વડોદરા, ઈંદોર અને ગ્રેટર મુંબઈનુ સ્થાન છે. વળી, મિલિયનથી ઓછી શ્રેણીમાં શિમલાને રહેવાની સુવિધામાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ભુવનેશ્વર, સિલવાસા, કાકીનાડા, સલેમ, વેલ્લોર, ગાંધીનગર, દાવણગેરે અને તિરુચિરાપલ્લીનુ સ્થાન છે.

7 કરોડ દહેજ લીધા બાદ પણ પૂરી ન થઈ લાલચ, મહિલાએ આપ્યો જીવ7 કરોડ દહેજ લીધા બાદ પણ પૂરી ન થઈ લાલચ, મહિલાએ આપ્યો જીવ

English summary
Bhubaneswar ranks 2nd in 'Ease Of Living Index 2020'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X