Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખુલ્લું પડી ગયું પાક, આતંકીઓએ પાકમાં ઉસ્તાદ સાથે કરી હતી વાતચિત

પંજાબના પઠાનકોટમાં જે આતંકી હુમલો થયો તે જોઈને એ વાત સાબિત થઇ ગઈ છે કે તે આતંકી પાકિસ્તાનના જ હોઈ શકે. પ્રાપ્ત જાણકારી મુજબ આતંકીઓ આત્મધાતી હુમલો કરીને એરબેઝ ઉડાવાનો ઇચ્છા ધરાવતા હતા.

પઠાનકોટના હુમલાના આતંકીઓએ જે નંબર પર ફોન કર્યો હતો તે નંબર પાકિસ્તાન ના હતા. જો કે ફરી એક વાર પાકિસ્તાનને પાકિસ્તાનવાળી કરી તેવું આ ધટનાને જોઇને કહેવું બિલકુલ પણ અતિશ્યોક્તિ ના કહી શકાય.

બંને પાકિસ્તાનના

બંને પાકિસ્તાનના

આતંકીઓએ આ બે નંબર પર ફોન કર્યો હતો. 92-3017775253 અને +92 3000597212 આ બે નંબર પાકિસ્તાનના છે

આતંકી આકાને ઉસ્તાદ કહે છે

આતંકી આકાને ઉસ્તાદ કહે છે

IB ના અધિકારીની વાત કર્યે તો તેમને કહ્યું છે કે આતંકીઓએ પાકિસ્તાનમાં તેમના આકા સાથે વાતચિત કરી હતી

રાત્રે આતંકીઓએ પાકિસ્તાનમાં વાત કરી

રાત્રે આતંકીઓએ પાકિસ્તાનમાં વાત કરી

રાત્રે આતંકીઓએ પાકિસ્તાનમાં વાત કરી આ માટે આતંકીઓએ ઇકાગર સિંહનો ફોન ઉપયોગ કર્યો હતો જેને પાછળથી મારી નાખવામાં આવ્યો.

ઉસ્તાદએ કહ્યું કે ઇકાગર સિંહને મારી નાખો

ઉસ્તાદએ કહ્યું કે ઇકાગર સિંહને મારી નાખો

ડ્રાઈવર ઇકાગર સિંહને ઉસ્તાદના કેહવા પર મારી નાખવામાં આવ્યો

ફોન પર રડવા લાગી આતંકીની માં

ફોન પર રડવા લાગી આતંકીની માં

આતંકીએ ફોન કરીને પોતાની માં ને ત્યારે ભારતમાં હોવાની ખબર આપી ત્યારે તે રડવા લાગી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X