ચીની કંપનીને મોટો ઝટકો, DFCCILએ પાછો લીધો રેલ કોંટ્રાંક્ટ
લદાખમાં તાજેતરમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીની કંપનીઓ અને ઉત્પાદનો દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. ચીની કંપની દ્વારા બીએસએનએલનું ટેન્ડર રદ થયા બાદ હવે ચીનની એક મોટી એન્જિનિયરિંગ
લદાખમાં તાજેતરમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીની કંપનીઓ અને ઉત્પાદનો દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. ચીની કંપની દ્વારા બીએસએનએલનું ટેન્ડર રદ થયા બાદ હવે ચીનની એક મોટી એન્જિનિયરિંગ કંપનીએ ભારતીય રેલ્વે સાથે મોટો કરાર ગુમાવ્યો છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (DFCCIL) એ બેઇજિંગ નેશનલ રેલ્વે રિસર્ચ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન ગ્રુપ કંપની લિમિટેડ સાથેનો કરાર રદ કર્યો છે.

આ પણ વાંચો: ગલવાન અથડામણ: શીવસેનાએ પીએમ મોદીને ઘેર્યા, કહ્યુ આપણા સત્તાધીશ દુનિયા જીતવા ચાલ્યા












Click it and Unblock the Notifications
