For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર ચૂંટણી પરિણામઃ સરસાઈ બાદ CM વિશે બદલાઈ રહ્યો છે BJPનો મૂડ, જાણો શું કહ્યુ

મત ગણતરીના રૂઝાનને જોઈએ તો સાફ દેખાય છે કે આ વખતે મુખ્યમંત્રી બનવા માટે નીતિશ કુમાર મજબૂત દાવો રજૂ નહિ કરી શકે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમારની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનને અત્યાર સુધીની મતગણતરીમાં બહુમત મળતો દેખાઈ રહ્યો છે પરંતુ નીતિશ કુમાર માટે આ ચૂંટણી બહુ સારી નથી રહી. અત્યાર સુધીની મત ગણતરીના રૂઝાનને જોઈએ તો સાફ દેખાય છે કે આ વખતે મુખ્યમંત્રી બનવા માટે નીતિશ કુમાર મજબૂત દાવો રજૂ નહિ કરી શકે. તેમણે માત્ર ભાજપ પર નિર્ભર રહેવુ પડશે એટલુ જ નહિ ભાજપથી પડકાર પણ મળી શકે છે.

nitish kumar

અત્યાર સુધી ભાજપ નેતા જેડીયુની સીટ ઓછી હોવા પર પણ નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવાની વાત કરતા રહ્યા છે પરંતુ હવે જ્યારે વાસ્તવમાં ભાજપ મોટા ભાઈ તરીકે જોવા મળી રહી છે તો જોવાનુ એ રહેશે કે ભાજપ પોતાનુ વચન પૂરુ કરશે કે નીતિશ માટે હવે મુશ્કેલ થવાનુ છે.

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ ભાજપનો સ્ટ્રાઈક રેટ આગળ હોવાના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેક્ટર ગણાવ્યુ. એનડીટીવી સાથે વાતચીતમાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે 'અત્યાર સુધી નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો છે સાંજ થવા સુધી પરિણામ આવવા દો પછી જોઈએ છે.'

Bihar Election result 2020: મોડી સાંજ સુધી ચાલશે મતગણતરીઃ ECBihar Election result 2020: મોડી સાંજ સુધી ચાલશે મતગણતરીઃ EC

English summary
Bihar election result 2020 after nda wins will nitish be next cm or not
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X