For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Election Result 2020: NDAના મુકાબલે ડબલ સ્ટ્રાઈક રેટથી મહાગઠબંધનની બેટિંગ શરૂ

Bihar Result: NDAના મુકાબલે ડબલ સ્ટ્રાઈક રેટથી મહાગઠબંધનની બેટિંગ શરૂ

|
Google Oneindia Gujarati News

પટનાઃ Bihar Election 2020 Result: બિહાર ચૂંટણી 2020 માટે આજે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી શરૂ થયાના 45 મિનિટ બાદ ટ્રેન્ડ સામે આવવા લાગ્યા છે. 243માંથી લગભગ 70 સીટ પર શરૂઆતી ટ્રેન્ડ સામે આવી ચૂક્યાં છે. જેમાં તેજસ્વી યાદવની આગેવાનીમાં પાંચ દળોના મહાગઠબંધનને 40 સીટ પર લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે જેડીયૂ- ભાજપ ગઠબંધન એનડીએને 21 સીટ પર લીડ મળેલી છે. જ્યારે અન્યોને એક સીટ પર. અધિકારીઓ મુજબ સૌથી પહેલાં બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઈ હતી. જે બાદ સવરાે 8.15 વાગ્યે ઈવીએમથી મતગણતરી શરૂ થઈ છે.

tejaswi yadav

શરૂઆતી ટ્રેન્ડઃ કઈ સીટથી કોણ આગળ

મહાગઠબંધનમાં RJD 28, કોંગ્રેસ 12 સીટ પર આગળ છે. જ્યારે એનડીએમાં ભાજપ 15 અને જેડીયૂ 7 સીટ પર આગળ છે. મહાગઠબંધનના સીએમ પદના ઉમેદવાર તેજસ્વી યાદવ રાઘોપુર વિધાનસભા સીટથી આગળ ચાલી રહ્યા છે. ગયા સીટથી ભાજપના પ્રેમ કુમાર આગળ ચાલી રહ્યા છે.

Bihar Election Results 2020 Live Updates: ગુજરાત પેટાચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવBihar Election Results 2020 Live Updates: ગુજરાત પેટાચૂંટણી અને બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ લાઈવ

શેખપુરા વિધાનસભાના જદયૂના રણધીર સોની આગળ ચાલી રહ્યા ચે. જ્યારે બરબીઘા વિધાનસભામાં કોંગ્રેસના ગજાનંદ આગળ ચાલી રહ્યા છે. મુઝફ્ફરનગર સીટમાં ભાજપના સુરેશ શર્મા આગળ છે અને પારુ વિધાનસભા સીટથી ભાજપના અશોક સિંહ આગળ ચાલી રહ્યા છે.

English summary
Bihar Election Result 2020: Mega Alliance beating NDA in early trends
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X