Bihar Election Result 2020: સુપૌલની 5 વિધાનસભા બેઠકો પર એનડીએના ઉમેદવારો આગળ, મહાગઠબંધનને ઝટકો
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ તબક્કાના મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. 243 બેઠકો પર ઉમેદવારોની જીત અને હારનો નિર્ણય થવાનો છે. હાલમાં, એનડીએ અને મહાગઠબંધન વચ્ચે ઉગ્ર સ્પર્ધા છે. સુપૌલ ક્ષેત્રની પાંચેય બ
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ તબક્કાના મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. 243 બેઠકો પર ઉમેદવારોની જીત અને હારનો નિર્ણય થવાનો છે. હાલમાં, એનડીએ અને મહાગઠબંધન વચ્ચે ઉગ્ર સ્પર્ધા છે. સુપૌલ ક્ષેત્રની પાંચેય બેઠકો પર એનડીએ માટે સારા સમાચાર છે. પાંચ બેઠકો પર એનડીએના ઉમેદવારોએ મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં આગળ કર્યું છે. ભાજપ એક બેઠક પર અને જેડીયુના ઉમેદવારો ચાર બેઠકો પર આગળ છે. પ્રદેશની પાંચેય બેઠકો પર મહાગઠબંધનનાં ઉમેદવારો પાછળ છે.

સુપૌલ ક્ષેત્રની પાંચ બેઠકો પર મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર નીરજકુમાર સિંહ ઉર્ફે બબલુ સિંહ ઉંભપુર વિધાનસભા મતક્ષેત્રમાં 1,800 મતો સાથે આગળ રહ્યા હતા. જેડીયુના ઉમેદવાર વિજેન્દ્રપ્રસાદ યાદવ સુપૌલથી 6000 મતોથી આગળ છે. પીપરામાં જેડીયુના ઉમેદવાર રામ વિલાસ કામત 2300 મતે આગળ હતા, નિર્મલીથી જેડીયુના ઉમેદવાર અનિરુધ પ્રસાદ યાદવ 2700 મતે આગળ હતા અને ત્રિવેણીગંજથી જેડીયુના ઉમેદવાર વીણા ભારતી 1300 મતે આગળ હતા. આરજેડી મહાગઠબંધનને આ વિસ્તારમાં આંચકો લાગ્યો છે.
આ પણ વાંચો: Bihar Election result 2020: શરૂઆતી રૂઝાનોમાં NDAએ બહુમતનો આંકડો કર્યો પાર
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
