બિહાર: ચપ્પુની ધાર પર મહિલા અધિકારી સાથે ગેંગરેપની કોશિશ

મુઝફ્ફરપૂરમાં મહિલા અધિકારી સાથે ગેંગરેપની કોશિશનો એક ચોંકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. આ મહિલા પ્રમુખએ ઉપપ્રમુખ પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

બિહારના મુઝફ્ફરપૂર જિલ્લાના સરૈયા પ્રખંડના મહિલા પ્રમુખએ પંચાયતના ઉપપ્રમુખ પર બળાત્કારનો અને તેમાં સફળ ના થવા બાદ મારપીટ કરીને ઘાયલ કરી દેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલા પ્રમુખે જણાવ્યું કે જ્યારે તે ઘરમાં એકલી સુઈ રહી હતી ત્યારે ઉપપ્રમુખ તેના સાથીઓ સાથે આવ્યો અને ચપ્પુની ધાર પર તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ કરી.

rape

પરંતુ તેઓ તેમના ઈરાદામાં અસફળ રહ્યા ત્યારબાદ તેમને મહિલા પ્રમુખ સાથે ખૂબ મારપીટ પણ કરીને તેને ગંભીર રૂપથી ઘાયલ પણ કરી નાખી હતી. આ આખી ઘટનામાં મહિલા પ્રમુખની છોકરી અને ભત્રીજાને પણ ઇજા થઈ છે. કારણકે તેઓએ બચાવવાની કોશિશ કરી હતી. હાલ તો ઉપપ્રમુખ અને તેના સાથીઓ ફરાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X