ગુસ્સે ભરાયેલી ભીડનો ફેસલો, ત્યાં જ કાપી નાખ્યો હાથ

બિહારમાં વધી રહેલા અપરાધને રોકવામાં પોલીસ અને સરકાર ના બધા જ પ્લાન ફેલ થઇ જાય છે. જયારે અપરાધી ઘટનાને અંજામ આપીને ભાગી જાય છે અને પોલીસ કઈ જ કરી શકતી નથી. ત્યારે લોકોનો પોલીસ પરથી ભરોસો ઉઠી જાય છે અને તે લોકો જાતે જ ફેસલો લેવા લાગે છે.

આવી જ એક ઘટના બુધવારે થઇ હતી જેમાં પટનાના રુપસ્પુર ચોકીમાં આવેલી બેંક ઓફ બરોડામાં ભરબપોરે લૂટવા માટે લોકો આવ્યા. જયારે બદમાસો 2.75 લાખ લઇને ભાગવા લાગ્યા ત્યારે લોકોએ બદમાસોમાં થી એક ને પકડી લિધો અને તેના હાથ કાપી નાખ્યા.

bihar

તમને જાણ કરી દઈએ કે ભરબપોરે લૂટવા આવેલા 4 બદમાસો આધુનિક હથિયાર સાથે આવ્યા હતા અને તેમને બેંકમાં ગોળીઓ પણ ચલાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X