બિહાર પોલીસના ફેસબુક પેજ પર પીએણ મોદી સાથે જોડાયેલા ગીત પોસ્ટ, ટ્રોલ થઇ બિહાર પોલીસ , 5 મીનિટમાં ડિલીટ
બિહાર પોલીસના ફેસબુક પેજ પર થોડા સમય માટે શેયર કરવામાં આ્વેલા વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જો કે આ વીડિયોને લઇને બિહાર પોલીસ ભારે ટ્રોલ થઇ રહી છે. બાદમાં સ્થિતિ એ થઇ હતી કે મુંબઇ પોલીસ પોલીસે તેને ડિલીટ કરવુ પડ્યુ હતુ.

બિહાર પોલીસના ફેસબુક પેજ પર રવિવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કેન્દ્રીત એક ભોજપુરી ગીતનો વીડિયો લિંક પોસ્ટ કરવામાં આવ્યો હતો. ગીતના બોલ હતા. મોદી જી ગલી ગલીમે શોર , ન બાટે રાઉર જોર. જો કે, પાંચ મીનિટ બાદ આ પો્સ્ટ ડીલીટ કરી દેવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા તેને ડીલિટ કરી દેવામાં આવ્યા બાદ પણ લોકોએ તેના સ્ક્રીન શોટ શેયર કર્યા હતા. બાદમાં બિહાર પોલીસે પેજ પર કરવામાં આવેલ પોસ્ટનેલઇને સ્પષ્ટીકરણ અને મામલામાં કાર્યવાહીની જાણકારી આપી હતી.
બિહાર પોલીસના અદિકારીક ફેસબુક પેજ આઇડી પરથી જે ગીત અપલોડ થયુ હતુ તે આલ્બમનુ નામ અે ગીત આપત્તીજનક હોવાને લીધે બિહાર પોલીસ ભારે ટ્રોલ થઇ હતી. આ અંગેની જાણ થતા જ પોલીસે પહેલા લીંક ડીલિટ કરી અને ત્યાર બાદ લીંક પોસ્ટ કરનાર કર્મી સામે એક્શન લેવામાં આવ્યો












Click it and Unblock the Notifications
