બિહાર ટોપર સ્કેમ: મળી ગયી રુબી રાયની કોપી, કેમ ગાયબ હતી?
બિહારની ઇન્ટર આર્ટ્સની ફેક ટોપર રુબી રાયની ગાયબ થયેલી ઉત્તરવાહિની આખરે મળી ગયી છે. એસઆઈટી એ રુબી રાયની કોપી મંગાવી હતી. જે તેમને રાજેન્દ્ર નગરના બાયજ સ્કૂલમાંથી મળી આવી છે. કોપી મળ્યા બાદ એસઆઈટી ની ટીમે આગળની કાર્યવાહી કરી દીધી છે.
એસઆઈટી ની ટીમે બિહાર બોર્ડ પાસેથી રુબી રાયની ઉત્તરવાહિની માંગી હતી. પરંતુ બોર્ડ ઘ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેમને કોપી નથી મળી. પરંતુ શુક્રવારે અચાનક એસઆઈટી ની ટીમને જાણકારી આપવામાં આવી કે તેમને રુબી રાય ની કોપી મળી ગયી છે.
હવે સવાલ એ છે કે આખરે રુબી રાયની કોપી કેમ ગાયબ કરવામાં આવી હતી. બિહાર બોર્ડએ તેની કોપી પહેલા કેમ ના આપી? રુબી રાયની ઉત્તરવાહિની બીજા લોકોની કોપી સાથે કેમ રાખવામાં ના આવી?
આ સવાલોના જવાબ શોધી રહી છે એસઆઈટી...

બિહાર ટોપર સ્કેમ
બિહાર બોર્ડ ઘ્વારા શરૂમાં કેમ આપવામાં ના આવી કોપીઓ?

બિહાર ટોપર સ્કેમ
તિજોરીમાં બીજી કોપીઓ સાથે કેમ રહેવામાં આવી હતી તેની કોપી?

બિહાર ટોપર સ્કેમ
આખરે હોમ સાયન્સની કોપી કેમ આપવામાં ના આવી?

બિહાર ટોપર સ્કેમ
પૂછપરછમાં કેમ જણાવવામાં ના આવ્યું કે કોપીઓ રાખવાનું સ્થાન ક્યાં છે?

બિહાર ટોપર સ્કેમ
કોપી પર આપવામાં આવેલા અંકો સાચા છે કે નહીં?

બિહાર ટોપર સ્કેમ
લખાણ રુબી રાય નું છે કે નહીં?












Click it and Unblock the Notifications
