BJP Candidate List: ભાજપે જાહેર કરી ચોથી યાદી, આ બેઠકો પર નામ જાહેર
BJP Candidate List: ભારતીય જનતા પાર્ટી દ્વારા પોંડિચેરી અને તમિલનાડુની લોકસભા બેઠકો માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવે છે. આ યાદીમાં 14 ઉમેદવારોના નામ સામેલ છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા શુક્રવારના રોજ પોંડિચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 15 ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠકો છે, જેમાંથી ભાજપે 10 પત્તાલી મક્કલ કાચી (PMK) ને આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યાર સુધી 276 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
ભાજપની ચોથી યાદીમાં ચેન્નાઈ નોર્થ, તિરુવેલ્લુર, તિરુઅન્નામલાઈ, નમાક્કલ, કરુર સહિત કુલ 14 સીટો માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પોંડિચેરી સીટ પરથી એ નવશિવયમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
BJP releases the 4th list of the Lok Sabha Candidates from Puducherry and Tamil Nadu. pic.twitter.com/RGSctUWX7A
— ANI (@ANI) March 22, 2024
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
