Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાધે માંના ઘર પર ફરી શકે છે, BMCનું બુલડોઝર

ખુદને દેવી દુર્ગાનો અવતાર કહેનાર રાધે માંની મુશ્કેલીઓ દિવસેને દિવસે ઓછી થવાની જગ્યાએ વધી જ રહી છે. અત્યાર સુધી રાધે માં પર અશ્લીલ હરકતો, દહેજ ઉત્પીડન, અને અન્ય આરોપો થઇ રહ્યાં હતા. હવે રાધે માં પર એક નવી મુસીબત આવી છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે રાધે માંના ઘર પર BMCનું બુલડોઝર ફરી શકે છે.

Radhe maa

જે સમાચાર મળી રહ્યાં છે તે મુજબ રાધે માં વિરૂદ્ધ મુંબઇ નગરપાલિકા પણ કાર્યવાહી હાથ ધરી શકે છે. રાધે માંનો મુંબઇના બોરીવલી સ્થિત આલીશાન બંગલો હવે મુંબઇ મહાનગરપાલિકાની આંખમાં આવ્યો છે. રાધે માંના આલિશાન આશિયાના પર ગેરકાયદે બાંધકામના આરોપ લાગી રહ્યાં છે. અને આ આરોપને લઇને ગમે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાનું બુલડોઝર રાધે માંના સપનાના મહેલ પર ચાલી શકે છે.

રાધે માં વિરૂદ્ધ ધર્મ રક્ષા મહામંચના અધ્યક્ષ પંડિત રમેશ જોશીએ મુંબઈ મહાનગરપાલિકામાં ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરી છે. આ ફરિયાદ બાદ મુંબઇ મહાનગરપાલિકાએ તેની તપાસ શરૂ કરી દીધી છે. અને હવે જો આ તપાસમાં રાધે માંના બંગલાનું નિર્માણ ગેરકાયદે હોવાની જાણકારી પ્રાપ્ત થશે તો તેમના બંગલા પર BMCનું બુલડોઝર ફરશે તે નક્કી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X