MLA ના છોકરાએ BMW ગાડીથી 3ને ઉડાવ્યા, ત્યાં જ મૌત..
જયપુર શહેરના રસ્તા પર વિધાયકના છોકરાની કરતૂત સામે આવી છે. એમએલએ ના દીકરાએ પોતાની ફાસ્ટ ચાલતી બીએમડબ્લ્યૂ ગાડી 3 લોકોને ઉડાવી દીધા છે. જેમની ત્યાં જગ્યા પર જ મૌત થઈ ગઈ છે અને 2 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ લગભગ 12 વાગ્યે શહેરના માર્ગ પર એક બીએમડબ્લ્યૂ ગાડીએ ફૂલ સ્પીડમાં પહેલા તો એક રિકશાને ટક્કર મારી. ત્યારબાદ રસ્તાની સાઈડમાં લાગેલા પોલીસના ચેતકને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી. આ આખા કિસ્સામાં રિકશામાં સવાર 3 લોકોની ત્યાંજ મૌત થઈ ગયી.

એટલું જ નહીં પરંતુ રસ્તાની સાઈડમાં ઉભેલા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. બંને પોલીસકર્મીઓ ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આખો મામલો નોંધી લીધો છે અને વિધાયકના દીકરાને પકડી પડ્યો છે.












Click it and Unblock the Notifications
