Pics: મુંબઈમાં મતદાનઃ ઉર્મિલા, રેખા, કંગના, માધુરી, પ્રિયંકા સહિત ઘણા કલાકારોએ આપ્યો મત

લોકસભા ચૂંટણી માટે બોલિવુડ સ્ટાર્સમાં પણ જબરદસ્ત જોશ જોવા મળી રહ્યુ છે. આવો ફોટામાં નાખીએ એક નજર કોણે કોણે કર્યુ મતદાન.

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મહારાષ્ટ્રની 17 સીટો પર મતદાન થઈ રહ્યુ છે જેમાંથી 6 સીટો મુંબઈની છે અને આ સીટો પર કુલ 116 ઉમેદવાર મેદાનમાં છે. લોકસભા ચૂંટણી માટે બોલિવુડ સ્ટાર્સમાં પણ જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આજે સવારે 7 વાગ્યાથી જ મતદાન થઈ રહ્યુ છે. મતદાન પહલે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દેશની જનતાને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી છે કે તે આજે જરૂર મતદાન કરે અને લોકતંત્રને મજબૂત કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે.

આવો ફોટામાં નાખીએ એક નજર કોણે કોણે કર્યુ મતદાન...

સલમાન ખાને પણ આપ્યો મત

ભારત રત્ન સચિન તેંડુલકરે પરિવાર સાથે આપ્યો મત

gulzar

ફિલ્મ નિર્દેશક, લેખક અને ગીતકાર ગુલઝારે આપ્યો મત

sanjay dutt

મુન્નાભાઈએ પત્ની માન્યતા સાથે બહેન પ્રિયા દત્ત માટે આપ્યો મત

prem chopra

બોલિવુડના ખલનાયક પ્રેમ ચોપડાએ આપ્યો મત

urmila

કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માંતોડકરે આપ્યો મત

maduri

ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે આપ્યો મત

બોલિવુડ ક્વીન કંગના રનોતે આપ્યો મત

amir khan-kiran rao

સુપર સ્ટાર આમિર ખાને પોતાની પત્ની સાથે આપ્યો મત

priya dutt

કોંગ્રેસ ઉમેદવાર પ્રિયા દત્તે આપ્યો મત

subhash ghai

જાણીતા નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈએ આપ્યો મત

અભિનેત્રી ભાગ્યશ્રી અને સોનાલી બેન્દ્રેએ આપ્યો મત

સદાબહાર અભિનેત્રી રેખાએ આપ્યો મત

priyanka chopra

હિંદી સિનેમાની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ આપ્યો મત

જાણીતા નિર્માતા-નિર્દેશક મધુર ભંડારકરે પોતાની પત્ની સાથે આપ્યો મત

anil ambani

બિઝનેસમેન અનિલ અંબાણીએ આપ્યો મત

ajay devgan

બોલિવુડના સિંઘમ અજય દેવગણે આપ્યો મત

kajol

હિંદી સિનેમાની જાણીતી અભિનેત્રી કાજોલે આપ્યો મત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X