એર ઇન્ડિયા ફ્લાઈટમાં બોમ્બની સૂચનાથી હડકંપ

રાજસ્થાનના જોધપુર એરપોર્ટ પર તે સમયે હડકંપ મચી ગયો જયારે મુંબઈથી આવેલી એર ઇન્ડિયા ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની ખબર ફેલાઈ.

રાજસ્થાનના જોધપુર એરપોર્ટ પર તે સમયે હડકંપ મચી ગયો જયારે મુંબઈથી આવેલી એર ઇન્ડિયા ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની ખબર ફેલાઈ. આ સૂચના મળ્યા પછી જોધપુર એરપોર્ટને એલર્ટ કરી દેવામાં આવ્યું. સુરક્ષાને ધ્યાનમાં રાખતા જોધપુર એરપોર્ટથી બધી જ ફ્લાઈટને તરત રદ કરી દેવામાં આવી.

air india

સુરક્ષા એજેન્સીઓ તરત સર્ચ ઓપરેશનમાં જોડાઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનાક્રમમાં ઘણા યાત્રીઓને આવવા અને જવામાં તકલીફ પડી. સવારે 11 વાગ્યાથી યાત્રીઓને એરપોર્ટ પર જ રોકી લેવામાં આવ્યા. બધા જ યાત્રીઓની તલાશી પણ લેવામાં આવી કલાકો સુધી લોકોને બહાર જવા નહીં દીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X