ઉંટને પરેશાન કરવું યુવકને ભારે પડ્યું, ગળાથી પકડીને મારી નાખ્યો

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક ઉંટએ નાબાલિક યુવકને ગળાથી પકડીને મારી નાખવાની ખબરથી સનસની ફેલાઈ ચુકી છે.

મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક ઉંટએ નાબાલિક યુવકને ગળાથી પકડીને મારી નાખવાની ખબરથી સનસની ફેલાઈ ચુકી છે. ઉંટ ઘ્વારા હુમલો કર્યા પછી સમીર સમસોદ્દીન (16) ની મૌત થઇ ગઈ. ખરેખર ગામમાં મેળો લાગ્યો હતો જુલુસ દરમિયાન એક ઉંટ અચાનક બેકાબુ થઇ ગયું, જેને કારણે ભાગદોડ મચી ગઈ. આ દરમિયાન બેકાબુ થયેલા ઉંટએ સમીર પર હુમલો કરીને તેનું ગળું પોતાના જડબાથી પકડી લીધું. જુલૂસમાં શામિલ થયેલા લોકોએ ગમે તેમ કરીને સમીરને છોડાવ્યો અને તેને તરત જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ઉપચાર દરમિયાન સમીરની મૌત થઇ ગઈ.

camel

મળતી જાણકારી અનુસાર પરભણીમાં દરગાહ માટે યાત્રા ચાલી રહી હતી. જુલુસ દરમિયાન અલગ અલગ ભક્તો દરગાહ તરફ જઈ રહ્યા હતા. આ જુલુસ શહેરના જનતા માર્કેટ પાસે આવ્યું. આ દરમિયાન સમીરે એક ઉંટની દોરી ખેંચી. ઘણીવાર ઉંટની દોરી ખેંચવાને કારણે ઉંટ બેકાબુ થઇ ગયું અને તેને સમીરનું ગળું પકડી લીધું.

આ ઘટનાથી આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો. લોકોએ ગમે તેમ કરીને સમીરને છોડાવ્યો. સમીરને ઉપચાર મારે તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ ગંભીર રૂપે ઘાયલ થયાને કારણે સમીરની મૌત થઇ ગઈ. હાલમાં પોલીસે ઉંટના માલિકની અટક કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X