ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી 95 કરોડનું હેરોઇન ઝડપાયું

સૂત્રોના જણાવ્ય અનુસાર બીએસએફે હેરોઇન ઉપરાંત પાંચ લાખ રૂપિયાની રોકડ રકમ પણ ઝડપી પાડી છે. જાણવા મળ્યું છે કે આ ડ્રગ્સ તસ્કર ભારતીય બોર્ડરમાં હેરોઇન પહોંચાડવા માટે 10 ફૂટ લાંબી પાઇપનો ઉપયોગ કરતા હતા.












Click it and Unblock the Notifications
