માત્ર દેખાડો કરી રહી છે બસપા અને ભાજપા: સપા

જ્યારે બસપા લોકસભા ચૂંટણી પહેલા બ્રાહ્મણોને એકવાર ફરી પોતાની સાથે જોડવાની કવાયત અંતર્ગત શનિવારે જ સંત કબીરનગરમાં બ્રાહ્મણ ભાઇચારા સમ્મેલનનું આયોજન કરી રહી છે. સપાએ ભાજપા અને બસપાના કાર્યક્રમોને ખોટો દેખાડો ગણાવ્યો છે.
સપાના વરિષ્ઠ નેતા અને રાજ્યના જેલમંત્રી રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું, 'બ્રાહ્મણ અને બસપા બે અલગ અલગ ધારાઓ છે. તેનું મિલન થઇ શકે નહીં. બસપાએ પાંચ વર્ષ સુધી લોકોની સાથે અન્યાય કર્યો. હવે તે બ્રાહ્મણોને પોતાની સાથે જોડવાનો દેખાવો કરી રહી છે.'
ચોધરીએ ભાજપા પર હુમલો કર્યો અને જણાવ્યું કે 'કોઇ નેતા નહીં મળ્યો એટલે પાર્ટી વરુણને સામે લાવીને નાટક કરી રહી છે.'












Click it and Unblock the Notifications
