Delhi: ભજનપુરા વિસ્તારમાં ગૈરકાયદેસર મંદિર-દરગાહને હટા રહી છે પ્રશાસન, પહોચ્યુ બુલડોઝર
દિલ્હીમાં ભજનપુરમાં સ્થિત મંદિરો અને મજારોને હટાવાનું કામ શરુ કરી દેવામાં આવ્યુ છે. લોગ પ્રશાસનની આ કાર્યવહીનો વિરોધ કરી રહ્યા છે. રિપોર્ટના અનુસાર બજીરાબાદ રોડ સ્થિત ભજનપુર વિસ્તારમાં આજ સવારે તેને હટાની કાર્યવાહીની જાણકારી મળ્યા બાદ લોકો તેનો વિરોધ કરવા લાગ્યા હતા.

ભજનપુરમાં દિલ્હી ોલીસે મંદિરમાં પહેલા પુજા અર્ચના કરી અને ત્યાર બાદ તેના મંદિરને હટાવાની પ્રક્રિયા શરુ કરી હતી. પોલીસે આ કાર્યવાહી બાદ હિન્દુ, સંગઠન બાદ લોકો અંહિયા પહોચીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા છે. મંદિર સાથે મજારને પણ હટાવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અંહિયા મજારને જેસીબીથી હટાવામાં આવી રહ્યુ છે જ્યારે હુનુમાન મંદિરને પણ હટાવાની પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે. હાલાતને જોતા ઘટના સ્થળે પોલીસ બળ તૈનાત છે. ભીડને હટાવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મંદિરને લઇને પીડબ્યુડી તરફથી નોટિસ બહાર પાડી દેવામાં આવ્યા છે. પીડબ્લ્યુડીએ બહાર પાડેલી નોટીસમાં કહેવામાં આવ્યુ છે કે, સડક પર ગૈરકાયદેસર મંદિર બનવામાં આવ્યુ છે.
આ બાબતે મંદિર કમીટીને અધિકારીઓએ નોટિસ બહાર પાડીને કહ્યુ છે કહ્યુ કે, તમારો સામાન હટાવી લો, જો હટાવામાં કોઇ પણ પ્રકરાનું નુક્શાન થશે. તેની જવાબદારી પ્રશાસનની નહી રહે.












Click it and Unblock the Notifications
