For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo: શું ભારતમાં પણ હશે બુલેટ ટ્રેનોનો કંઇક આવો નજારો!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જૂલાઇ: આ રેલ બજેટ દરમિયાન જો કોઇ વિષય પર સૌથી વધુ ચર્ચા છે તો તે છે બુલેટ ટ્રેનોની. ભારતમાં બુલેટ ટ્રેનોને શરૂ કરવાની વાતથી જ લોકોમાં આ વિષયને લઇને કુતૂકૂલ જાગી ગયું છે. તો બીજી તરફ મોદી સરકાર તરફ આશા ભરેલી આંખો ઉઠી છે. પરંતુ હાલ, સતત થઇ રહેલા રેલ અકસ્માતને જોતાં સૌથી પહેલો પ્રશ્ન ઉદભવે છે કે શું ભારતમાં બુલેટ ટ્રેનો માટે તૈયાર છે.

બુલેટ ટ્રેનો સાથે જોડાયેલી ટેક્નોલોજીના મુદ્દે જાપાન અને ચીન ખૂબ જ સમૃદ્ધ ગણવામાં આવે છે. જાપાનમાં બુલેટ ટ્રેન વર્ષ 1964માં જ શરૂ કરવામાં આવી હતી. આ આખા વિશ્વમાં પ્રથમ બુલેટ ટ્રેન હતી. જો કે ભારત પણ આ મુદ્દે જાપાન પાસે મદદ માંગવાનું વિચારી રહ્યું છે.

જો કે ભારતમાં બુલેટ ટ્રેન ટૂંક સમયમાં જ દોડવાની આશા સાથે જોઇએ કે બુલેટ ટ્રેન કયા-કયા દેશોમાં પહેલાંથી સફળતાપૂર્વક દોડી રહી છે.

ફુકુઓકા રેલવે સ્ટેશન

ફુકુઓકા રેલવે સ્ટેશન

જાપાનના ફુકુઓકા રેલવે સ્ટેશન પર ઉભેલી બુલેટ ટ્રેન

 જાપાનની બુલેટ

જાપાનની બુલેટ

જાપાનની ફાસ્ટ ટ્રેન શિનકૈનસેન 500

 લંડનની બુલેટ

લંડનની બુલેટ

લંડનના યોર્કમાં ઉભેલી એક બુલેટ ટ્રેન

માઉન્ટ ઇબુકી

માઉન્ટ ઇબુકી

જાપાનના મૈબારામાં દોડતી ટ્રેન

ટોક્યોનો નજારો

ટોક્યોનો નજારો

જાપાનની રાજધાની ટોક્યોમાં દોડતી બુલેટ ટ્રેન

જર્મનીમાં બુલેટ

જર્મનીમાં બુલેટ

જર્મનીમાં દોડવા માટે તૈયાર સ્ટેશન પર ઉભેલી બુલેટ ટ્રેન

ટોક્યો જતી બુલેટ ટ્રેન

ટોક્યો જતી બુલેટ ટ્રેન

ટોક્યો તરફ દોડતી કોમાચી બુલેટ ટ્રેન

ટોક્યોમાં ઉભેલી બુલેટ

ટોક્યોમાં ઉભેલી બુલેટ

જાપાનની ફાસ્ટ ટ્રેન શિનકૈનસેન 500

કેલિફોર્નિયા

કેલિફોર્નિયા

કેલિફોર્નિયાના ડિરીડોનમાં ઉભેલી એક બુલેટ

 જાપાન

જાપાન

જાપાનમાં દોડતી બુલેટ ટ્રેન

 બુલેટની અંદરનો નજારો

બુલેટની અંદરનો નજારો

જાપાનના બુલેટ ટ્રેનની અંદર કંઇક આવો છે નજારો

બુલેટ ટ્રેન

બુલેટ ટ્રેન

જાપાનની હવા સાથે વાત કરતી બુલેટ ટ્રેન

English summary
Bullet trains in Japan and China has created history. And it is running sucessfully on the tracks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X