New NITI Ayog CEO: કોણ છે બીવીઆર સુબ્રમણ્યામ જને નીતિ આયોગના સીઇઓ બનાવામાં આવ્યા
બીવીઆર સુબ્રમણ્યમને નીતિ આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી સીઇઓ નિયુક્ત કરવામાઁ આવ્યા છે. નવા સીઇઓ છતીસગઢ ફેડરના 1987 બેચના આઇએએસ છે.
New NITI Ayog CEO: પૂર્વ કોમર્સ સચિવ બીવીઆર સુબ્રમણ્યમને નીતિ આયોગના મુખ્ય અધિકારી સીઇઓ નિક્યુક્ત કરવામાં આવ્યા છે. હવે તે બીવીઆર સુબ્રમણ્યમ નીતિ આયોગમાં પરમેશ્વર અય્યરની જગ્યા લેશે. નવા સીઇઓ છતીગઢ કેડરના 1987 બેચના આઇએએસ અધિકારી છે.

આ સિવાય નીતિ આયોગના પૂર્વ સીઇઓ પરમેશ્વરન અય્યરને બે વર્ષ માટે વર્લડ બેંક કર્મચારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. કાર્મિક મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જાણકારી આપી છે છે ક મંત્રીમંડળે આ નિયુક્તિની નિયુક્તિ સમિતએ બીવીઆર સુબ્રમણ્યમની નિયુક્તિને મંજૂરી આપી દિધી છે.
તમને જણાવી દઇએ કે, બીવીઆર સુબ્રમણ્યમ છતીસગઢ કૈડરના 1987 બેચના આઇએએસ એધિકારી છે. જેમને જૂન 2018માં જમ્મુ કાશ્મીરમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા હતા. આ સિવાય તેમના મે 2021 માં ભારત સરકારના કોમર્સ સચિવના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે મઉખ્ય સચિવના રૂપમાં કામ કર્યુ હતુ કે, સુબ્રમણ્યમ એક અનુભવી નોકરશાહ છે. જેણે મનમોહન સરકારમાં પીએણ ઓફિસમાં સંયુક્ત સચિવના રૂપમાં કામ કર્યુ હતુ.
તે નીતિ આયોગના સીઇઓ પરમેશ્વરન અય્યરને ત્રણ વર્ષ માટે કાર્યકાળ માટે વિશ્વ બેંકના મુખ્યાલાય વોશિગ્ટન ડીસી યુએસએ ના કાર્યકારી નિર્દેશકના રૂપમાં નિયુક્તી કરવામા આવી છે. મળી માહિતી મુજબ અય્યર 1988 બેચના આઇએએસ અધિકારી રાજેશ ખુલ્લર ની જગ્યા લેશે. જેમને તેમની કેડર રાજ્ય હરિયાણામાં પરત મોકલી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
