ભાજપની હાર, ટ્વિટરે લીધી મઝા, ‘હવે અંડરગ્રાઉન્ડ થવાનો સમય આવી ગયો છે’

ભાજપને મળેલી હારની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક બની રહી છે. ઈવીએમ હેકથી લઈને મનહુસ મે જેવા ઘણા જોક્સ ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના કૈરાના અને નૂરપુર સહિત ચાર લોકસભા અને દસ વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થઈ ગયુ છે. મહારાષ્ટ્રની પાલઘર લોકસભા સીટ પર જ્યાં ભાજપે જીત મેળવી ત્યાં કૈરાનામાં ભારે મતોથી પાછળ ચાલી રહી છે.

twitter

કૈરાનામાં રાલોદ ઉમેદવાર તબસ્સુમ હસન આગળ ચાલી રહી છે. વળી નૂરપુરમાં સપાના ઉમેદવાર નઈમુલ હસન 10,000 મતોથી જીતી ગયા છે. આ સીટો પર ભાજપને મળેલી હારની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક બની રહી છે. ઈવીએમ હેકથી લઈને મનહુસ મે જેવા ઘણા જોક્સ ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X